Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
कल्प
महाविजयविमानात् च्युत्वा देवानन्दाया ब्राह्मण्याः कुक्षौ गर्भतयाऽवक्रान्तः गर्भत्वेनागतः, तस्यां रजन्यां च खलु देवानन्दा ब्राह्मणी शयनीये शय्यायां सुप्तजागरिता किंचित्सुप्ता किंचिज्जागरिता सती निद्रान्तीवारं वारमीपदीपन्निद्रा प्रामुवती-गज, वृषभ, सिंहम्, लक्ष्मीम्, दाम-माल्यं, शशिनं चन्द्र, दिनकरं सूर्य, ध्वज, कुम्भं, पद्मसरः पद्मसरोवरं, सागर, विमानभवनं विमानं, भवन, स्त्रोच्चयं-रत्नराशि, शिखिनम् अग्नि च, इमानेतद्रूपान् चतुर्दश महास्वमान दृष्ट्वा खलु प्रतिबुद्धा जागरितेति । 'जं स्यणि-तं रयणि' इत्यत्र प्राकृतत्वात्सप्तम्यर्थे द्वितीया। 'गज-वृषभ-'इत्यादिगाथायां गजादिदिनकरान्तानां पद्मसरादिशिख्यन्तानां शब्दानां च समाहारद्वन्द्वो बोध्य इति ॥ सू०८॥
मञ्जरी
||३४५॥
टीका
MPREHATI REHTIRTANTTER
देवानन्दायाः चतुर्दशमहास्वमदर्शनम्
विमान से चक्कर देवानन्दा ब्राह्मणी की कुक्षिमें गर्भरूप से पधारे, उस रात्रिमें देवानन्दा ब्राह्मणीने शय्या पर कुछ-कुछ सोती और कुछ-कुछ जागती, अर्थात्-हल्की नींद की अवस्थामें-हाथी, १, बैल २, सिंह ३, लक्ष्मी ४, माला ५, चन्द्रमा ६, मूर्य ७, ध्वजा ८, कुंभ ९, पद्म युक्त सरोवर १०, समुद्र ११, विमान अथवा भवन १२, रत्नों की राशि १३, और अग्नि १४-ये चौदह स्वप्न देखे, स्वप्न देखकर वह जाग उठी।
विमान और भवनमें विकल्प है । जो तीर्थकर या चक्रवर्ती नरकसे उद्वर्तन करके गर्भमें आते हैं, ચૌદ મહાસ્વપ્નની સ્વપ્નભૂમિકા સ્પર્શી. સ્વપ્નદશા હમેશા અર્ધજાગૃત દશા હોય છે.
પ્રગટપણે બિન અનુભવાએલું અને ઇન્દ્રિયેથી નહિ પૂરું કરાએલું કાર્ય, મનદ્વારા સ્વપ્નમાં પૂરું થાય છે. સ્વપ્નદશામાં ‘મન’ સર્વ કાર્યો યથાસ્થિત દરેક ક્ષેત્રે સ્પર્શન કરી પૂરાં કરી દે છે. મનોમય ભૂમિકા જાગૃત ભૂમિકાનું પ્રથમ પડેલ છે. જે જે ભગવટે બાકી રહ્યું હોય, તેના ઉદયકાલે, મન તેને ભગવટ કરી તે કમને ભોગવી ક્ષીણ કરી નાખે છે.
ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ પુણ્ય બંધવાળા હોવાથી માતાને પણ ઉત્કૃષ્ટ સુંદરતાવાળા સ્વને લાધ્યાં. જીવનાપરિણામે માતાના આચાર વિચાર દ્વારા વ્યક્ત થાય છે.
જીવ પાપાનુબંધી વાળ ઉદરમાં આવ્યા હોય તે, માતાને ખરાબ સ્વપ્નાએ લાધે છે, ને તેનું દૈનિક વ્યવહારૂં કર્તવ્ય પણ અશુભ પ્રવૃત્તિવાળું જણાય છે.
આવા સુંદર સ્વપ્નને સુખદ અનુભવ કરતી દેવાનંદા માતા જાગૃત થઈ. ચૌદ સ્વપ્નમાં બારમું સ્વપ્ન “વિમાન અગર ભવન એમ કહેવામાં આવ્યું છે, તેને અર્થ એ છે કે,
FRama
॥३४५॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧