Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे ॥३५८||
अत एव—यथा गन्धहस्तिगन्धमाघ्राय गजान्तराणीतस्ततो द्रुतं पलाय्य क्वापि - निलीयन्ते तद्वदचिन्हयातिशयप्रभाववशाद् भगवद्विहरणसमीरणगन्धसम्बन्धगन्धतोऽपीति- डमर - मारीप्रभृतयः उपद्रवा द्राग्दिक्षु प्रद्रवन्तीति । गन्धगजाश्रितराजवद्भगवदाश्रितो भव्यगणः सर्वदा विजयवान् भवतीति भवत्युभयोर्युक्तं सादृश्यम् । एतच्चेह सर्वत्र चन्द्रमुखादिवदेकदेशिकतयैव न सर्वव्यापकतयेति नात्र कश्चिदपि विपश्चिता केनापि कर्त्तुं क्षमः क्षोदक्षेमः । लोकोत्तमेभ्यः - लोकेषु = भव्यसमाजेषु उत्तमाश्चतुस्त्रिंशदतिशय - पञ्चत्रिंशद्वाणीगुणोपेतत्वात्, तेभ्यः । बनानेवाले हाथी को गंधहस्ती जानना चाहिए ।
जैसे गंधहस्ती की गंध पाकर दूसरे हस्ती इधर-उधर भागकर कहीं छिप जाते हैं, उसी प्रकार अचिन्तनीय अतिशय के प्रभावसे भगवान के विहार की गंध के संबंधमात्र से इति-भीति आदि उपद्रव शीघ्र ही दूर भाग जाते हैं। ऐसे गंधहस्ती का आश्रय लेनेवाला राजा विजयी बनता है । उसी प्रकार भगवान का आश्रय लेनेवाले भव्यगण सदैव विजयवान होते हैं, अतः दोनों में समुचित सहराता है ।
लोकोत्तम - चौंतीस अतिशय और पैंतीस वाणी के गुणों से युक्त होने के कारण लोकों-भव्यजीवों में उत्तम । કાલેરા, ઇતિ-ભીતિ વિગેરે ઉપદ્રવા દૂર ધકેલાઇ જાય છે. જેમ ગંધહસ્તીના આશ્રય લેનાર વિજયમાળાને પ્રાપ્ત કરે છે, તેમ ભગવાનનેા આશ્રય લેનાર મેાક્ષરૂપી વિજયને વરે છે.
લેાકેાત્તમ—ચેાત્રીશ અતિશયે અને પાંત્રીશ વાણીના ગુણાના પ્રભાવે ભગવાન લેાકમાં ઉત્તમ છે.
અતિશયા એટલે ગુણાની વિશેષતા. આ ગુણ્ણા ધારણ કરનાર વ્યક્તિમાં એક અનોખું વ્યક્તિત્વ દૃષ્ટિગોચર થાય છે. આ વ્યક્તિત્વ એવા પ્રકારનું બાહ્યપણે જોવા મળે છે કે-ભગવાન જે સ્થળે વિચરતાં હોય, તે સ્થળથી પચ્ચીસ-પચ્ચીસ યેાજન ચારે બાજુ કોઈ પણ પ્રકારને ઉપદ્રવ નજરે પડે નહિ. ચાલતી વખતે કાંટા-કાંકરા સામે મુખે હોય તે બધા ઉંધે મુખે થઇ જાય. સ્વરાજ્ય તેમ જ પરરાજ્યના ભય લેાકેાને તે નહિ. સમવસરણમાં અશેકવૃક્ષ, ઘટાટોપપણે વિકસિત થઈ ઠંડી છાયાનું આરોપણ કરે. ભામંડળ આદિ તેમની આસપાસ દેખાય. ટુંકમાં માનવસમુદાયને આવા 'આત્મા' કોઈ અલૌકિક પ્રભાવવાળા જણાય. તેવી ખાખતે ભગવાનના નિવાસस्थाने (सभोसर असणे) जनी लय छे.
ભગવાનની વાણી પણ પાંત્રીશ પ્રકારના સત્ય વચનના ગુણૅ કરી યુક્ત હોય છે, તેમજ તેની વાણી, દરેક જીવને પાતપેાતાની ભાષામાં પરિણમે છે, ને દરેક પ્રાણી ભગવાનની અમેાધવાણી દ્વારા વગર પૂછ્યું પેાતાની શકાનું નિવારણ મેળવી શકે છે. આવા તેના અતિશયા અને વાણીના પ્રભાવ છે. ભગવાનની પરિષદમાં આવનાર દરેક પ્રાણી પેાતાના વૈરભાવ ભૂલી જાય છે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
面
कल्प
मञ्जरी
टीका
शक्रेन्द्रकृत- भग
वत्स्तुतिः ।
।। ३५८ ।।