Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी टीका
॥३६१॥
तेभ्यः पट्टिकादिदानेन चक्षु षि पिधाय हस्तपादादि बद्ध्वा तैर्गः पातितेभ्यः कश्चित्पट्टिकाद्यपनयनेन चक्षुर्दत्वा मार्ग प्रदर्शयति, तथा भगवन्तोऽपि भवारण्ये रागद्वेषलुण्टाकलुष्टिताऽऽत्मधनेभ्यो दुराग्रहपट्टिकाऽऽच्छादितज्ञानचक्षुभ्यो मिथ्यात्वोन्मार्गे पातितेभ्यस्तदपनयनपूर्वकं चक्षुर्दवा मोक्षमार्ग प्रदर्शयन्ति । एतदेव भङ्गयन्तरेणाऽऽहमार्गदयेभ्यः-मार्गः सम्यग्रनत्रयलक्षणः शिवपुरपथः, यद्वा-विशिष्टगुणस्थानावापकः क्षयोपशमभावो मार्गस्तस्य दयाः दायकास्तेभ्यः। शरणदयेभ्यः-शरणं परित्राणं, कर्मरिपुवशीकृततया व्याकुलानां माणिनां रक्षणस्थानं वा, दी हो और हाथ-पैर बाँधकर गडहे में गिरा दिया हो, तो कोई उपकारी उनकी पट्टी हटाकर-आँख देकर उन्हें मार्ग बतलाता है, उसी प्रकार भगवान् संसार रूपी अरण्य में, राग-द्वेषरूपी लुटेरों द्वारा जिनका आत्मिक धन लूट लिया गया है और जिनके नेत्र कदाग्रह की पट्टी से ढंके हुए हैं, जो मिथ्यात्व के कुमार्ग में पटक दिये गये हैं, उन्हें कदाग्रह आदि का निवारण करके ज्ञान-नेत्र देते हैं और मोक्षमार्ग बतलाते हैं, अतः चक्षुर्दय कहलाते हैं।
मार्गदय-पूर्वोक्त बात ही यहाँ दूसरे प्रकार से कही है। सम्यग् दर्शन आदि रत्नत्रय मुक्तिका पथमार्ग है, उसे देनेवाले मार्गदय कहलाते हैं। अथवा विशिष्ट गुणस्थान को प्राप्त कराने वाला क्षयोपशम भाव मार्ग कहलाता है, उसे देनेवाले मार्गदय हैं।
शरणदय-शरण अर्थात् रक्षण देने वाले, अथवा कर्म-शत्रुओं के वशीभूत होने के कारण व्याकुल प्राणियों को रक्षण के देनेवाले। ઉખેડી દેખતે કરે, ને શહેરને માર્ગ બતાવી તે માગે રવાના કરે, તો તે માણસ કેવા આનંદને પામે ? તેમ સંસારરૂપી અરણ્યમાં રાગ-દ્વેષ રૂપી લુંટારાઓ દ્વારા જેનું આત્મિક ધન લુંટાઈ ગયું છે અને જેના નેત્ર પર ગાઢ અજ્ઞાન અને મિથ્યાત્વ” ની છાયા ફરી વળી છે તેવા ભવ્યજીને જ્ઞાન-નેત્રના દેવાવાળા ભગવાન यक्षुद्दय' हेवाय छे.
માગદય–સમ્યકજ્ઞાન-દર્શન ચારિત્ર, આ ત્રણ રત્ન મુક્તિપંથના વિધાયક છે. આ પંથને બતાવનાર ‘માર્ગદય' કહેવાય છે. અથવા આત્માની વિશિષ્ટ અવસ્થારૂપ “ક્ષાવિકભાવ’ બતાવવાવાળા માર્ગદય' કહેવાય છે.
શરણદય–સંસારમાં સર્વ પ્રાણીઓ નિઃસહાય છે. દુઃખના પ્રસંગે ઉપસ્થિત થયે કઈ કેઈનું ત્રાણ શરણ થતું નથી. પૂર્વકમના ઉદયે સૌ સુખ-દુઃખના આ ભેગેને ભોગવે છે. અશુભના ઉદયે જીવ પિતાના પુરુષાર્થ અને જ્ઞાનની ઉણપને લીધે આકુલ–ડવાકુલ થાય છે. તે આકુલતામાં કોઈ રક્ષણ આપવા સમર્થ થતું નથી, તેવા સમયે ભગવાનનું શરણુ શાતામય નિવડે છે, માટે “શરણદય' કહેવાય છે.
शक्रेन्द्र
कृत-भगमार वत्स्तुतिः।
॥३६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧