Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ||३५९॥
कल्पमञ्जरी
टीका
चा
लोकनाथेभ्यः-लोकानां भव्यानां नाथा: नेतारो योगक्षेमकारकत्वादिति तेभ्य:। लोकहितेभ्यः-लोकः= एकेन्द्रियादिः सर्वप्राणिगणस्तस्मै हिताः रक्षोपायपथप्रदर्शकत्वादिति तेभ्यः । लोकमदीपेभ्यः-लोकस्य भव्यजनसमुदायस्य प्रदीपाः तन्मनोऽभिनिविष्टानादिमिथ्यात्वतमःपटलव्यपगमनेन विशिष्टात्मतत्वकाशकत्वाद् दीपतुल्यास्तेभ्यः, यथा पदीपस्य सकलजीवार्थ तुल्यमकाशकत्वेऽपि चक्षुष्मन्त एव तत्पकाशसुखभाजो भवन्ति नत्वन्धास्तथा भव्या एव भगवदनुभावसमुद्भतपरमानन्दसन्दोहभाजो भवन्ति नाभव्या इति प्रतिबोधयितुं प्रदीपदृष्टान्तः, अतएव च लोकपदेन भव्यानामेव ग्रहणम् । लोकप्रद्योतकरेभ्यः-लोकशब्देनात्र-लोक्यते दृश्यते
लोकनाथ- योग (अप्राप्त वस्तु की प्राप्ति) और क्षेम (माप्त का संरक्षण) करने वाले होने से लोक-भव्यजीवों के नाथ ।
लोकहित-लोक अर्थात् एकेन्द्रिय आदि समस्त जीव समूह की रक्षा का पथ प्रदर्शित करने के कारण हितरूप ।
लोकपदीप-लोक अर्थात् भव्यजीवों के समूह के लिए, उनके मन में जमे हुए अनादि मिथ्यात्व- रूपी अंधकार के पटल को हटाकर विशिष्ट आत्मतत्त्व के प्रकाशक होने से दीपक के तुल्य । जैसे दीपक सब लोगों के लिए समानरूप से प्रकाशक होता है, फिर भी नेत्रवान् ही उसके प्रकाश से सुख के भाजन होते हैं, अन्धे नहीं, उसी प्रकार भव्य ही भगवान के अनुभाव से उत्पन्न परमानन्द के समूह के भाजन होते हैं, अभव्य नहीं। यह बोध कराने के लिए प्रदीप की उपमा दी है। इसी कारण यहाँ लोक शब्द से भव्यों का ही ग्रहण किया है।
લેકનાથ– અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવામાં ભગવાનની વાણી નિમિત્તરૂપ છે તેથી તેઓ “લોકનાથ” તરીકે ઓળખાય છે.
લેકહિત એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના છાની રક્ષા માટે જેણે રસ્તે ઉઘાડી આપે છે માટે 'सहित' प स छे.
કપ્રદીપ ભવ્ય જીના સમૂહને અનાદિ મિથ્યાત્વભાવ દૂર કરી, “આત્મતત્વ' રૂપ દીપક બતાવે તેથી તેઓ લોકમાં “દીપક' સમાન છે. દીપક લોકેને સમાન પ્રકાશ અને તેજ આપે છે. છતાં તેનું સુખ અંધ માણસ લઈ શકતું નથી. ફક્ત દેખતે જ આદમી તે પ્રકાશને અનુભવી શકે છે. તેમ ભગવાનના ભાવથી, ભવ્ય છ આનંદ પ્રમોદ માણી શકે છે, અને બીજી તેના ભેગવટા ને આનંદથી દૂર ભાગે છે. માટે જ ભવ્યને ઉદ્દેશીને જ ' ક' શબ્દ લગાડવામાં આવ્યા છે.
शक्रेन्द्रकृत-भगवत्स्मुतिः।
॥३५९॥
काjatSETA
શ્રી કલ્પ સૂત્ર: ૦૧