Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चारे, अष्टविधे दर्शनाचारे, अष्टविधे चारित्राचारे, द्वादशविधे तपआचारे च यथाशक्तिपराक्रमणं, तस्य अतिचारस्तम् । धनधान्यहिरण्यसुवर्णवास्तुमभृतीनाम्-तत्र-धनम् शुड-खण्ड-शर्करादिकम् , धान्यम्यवाः, गोधूमाः,
શ્રી- એ
सूत्रे //ર૦૪ હતી
तथा (४) बाह्याभ्यन्तर भेद से अनशन आदि बारह प्रकार के तपमें जो अतिचार लगे हों उन सब को वोसराता हूँ। (५) बाह्य और आभ्यन्तर सामर्थ्य का गोपन न करते हुए आठ प्रकार के ज्ञानाचार में, आठ प्रकार के दर्शनाचार में, आठ प्रकार के चारित्राचार में और बारह प्रकार के तप-प्राचार में शक्ति के अनुसार पराक्रम करना वीर्याचार है। इस वीर्याचार के अतिचार की निन्दा करता हूँ।
(६) लोभ या मोहसे मैंने सूक्ष्म या बादर माणियों की जो विराधना की हो, उसका मैं मन, वचन और काय से परित्याग करता हूँ।
(७) यदि मैंने हास, भय, क्रोध और लोभ आदि के कारण से कोई भी मृषाभाषण किया हो तो
महावीरस्य
WS
તર સામને નહિ છુપાવતાં આઠ પ્રકારના જ્ઞાનાચારમાં, આઠ પ્રકારના દર્શનાચારમાં, આઠ પ્રકારના ચારિત્રાચારમાં
नन्दनामकः અને બાર પ્રકારના તપાચારમાં શક્તિ અનુસાર પરાક્રમ કરવું તે વીર્યાચાર છે. આ વીચારના અતિચારેની દોઉ કાતિનિંદા કરું છું.
मतमो भवः। (૬) છક્કાયપણે મેં છકાય જીવની વિરાધના કરી, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, વેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, સંસી, અસંસી, ગભેજ, ચૌદ પ્રકારે સંમૂઈિમ આદિ, ત્રણ સ્થાવર જીની વિરાધના કરી, કરાવી, અનુદી, મન-વચન-અને કાયાએ કરી, ઉઠતાં, બેસતાં, સુતાં, હાલતાં, ચાલતાં, વસ્ત્રઉપકરણે ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતા, વર્તાવતાં, અપડિલેહણા-દુપડિલેહણા સંબંધી, અપ્રમાજના-દુષ્પમાજેના સંબંધી, અને આહાર વિહાર આદિ નાના પ્રકારના ઘણા કર્તવ્યોમાં, સંખ્યાતા અ સંખ્યાતા અને નિગાદ આશ્રયી અનંતા જીના જેટલા પ્રાણુ લૂટયા, તે સર્વ જેને અપરાધી છું. નિશ્ચયે કરી બદલાને દેણદાર છું. સર્વ જીવ મને માફ કરે. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરે. દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસા અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડું, વારંવાર ક્ષમાવું છું, તમે સેવે ખમજો, તે દિવસ મારો ધન્ય
//૦૧૪મા હશે કે જે દિવસે હું છએ કાયના જીના વર બદલાથી નિવૃત્તિ પામીશ અને અતિચારરહિત અહિંસાને પાળીશ, સવ ચૌરાસી લાખ જીવનિને અભયદાન દઈશ તે દિવસ મારે પરમ-કલ્યાણમય થશે.
(૭) ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્યવશે, ભયવશે ઈત્યાદિક કરી મૃષા વચન બેલ્યો. નિંદા
શ્રી કલ્પ સૂત્ર: ૦૧