Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
कल्प
मञ्जरी
॥३०॥
टीका
(१८) किसी निमित्त को पाकर जो स्वजन हैं वे परजन बन जाते हैं, और परजन, स्वजन बन जाते हैं। इस संसार में न कोई अपना है, और न पराया है। जब यह स्थिति है तो कौन विवेकवान उनमें जरा भी मन लगायेगा ? अर्थात् नहीं लगायेगा ।
(१९) जीव अकेला ही अपने किये हुए कर्मों के साथ जन्मता और मरता है । उसके साथ न कोई आता है, न जाता है। अपने कर्मों से उदय में आये हुए सुख या दुःख का अनुभव करता है। दूसरा कोई भी उसको सुख या दुःख नहीं पहुंचा सकता।
(२०) वास्तविक विवेकदृष्टि से देखा जाय तो शरीर और आत्मा में गृह और गृहस्वामी के समान अत्यन्त भिन्नता है। इसी प्रकार धन, धान्य, परिवार आदि भी आत्मा से अन्यन्त भिन्न हैं, फिर भी मोह से मूर्छाभाव को प्राप्त हुए मूढ प्राणी व्यर्थ ही शरीर आदि में आसक्त होते हैं। वे नहीं जानते कि शरीर भिन्न है और आत्मा भिन्न है। यह काया अस्थि [हड्डी], मेद, मांस, रुधिर, स्नायु [नसें] मत्र और मल से परिपूर्ण है, इसमें से नौ द्वारों से अशुचि पदार्थ झरते रहते हैं। ऐसे अशुचि के भंडार शरीर पर कौन मतिमान् मोहित होगा?, किन्तु मोह की महिमा अपरम्पार है, जिसके वशीभूत होकर
महावीरस्य नन्दनामकः
पञ्चविंशतिमतमो भवः।
૧૮) કોઈ નિમિત્ત મળતાં જે સ્વજને છે તે પરજન બની જાય છે અને પરજન, વજન બની જાય છે. આ સંસારમાં કેઈ આપણુ નથી અને પરાયું પણ નથી. જે આ સ્થિતિ છે તે ક વિવેકવાન તેમનામાં જરા પણ મન લગાડશે. ! એટલે કે કઈ નહિ લગાડે. ' (૧૯) જીવ એકલો જ પોતે કરેલાં કર્મોની સાથે જન્મ-અને મરે છે. તેની સાથે કઈ આવતું પણ નથી અને જતું પણ નથી. પિતાનાં કર્મો વડે ઉદયમાં આવેલાં સુખ કે દુઃખને અનુભવ કરે છે. બીજું કઈ પણ તેને સુખ કે દુઃખ પહોંચાડી શકતું નથી.
(૨૦) વાસ્તવિક વિવેકદૃષ્ટિથી જોવામાં આવે તે શરીર અને આત્મામાં ગૃહ અને ગૃહસ્વામીના જેવી અત્યન્ત ભિન્નતા છે એ જ પ્રમાણે ધન, ધાન્ય, પરિવાર વગેરે પણ આત્માથી ધણાં જ ભિન્ન છે, છતાં પણ મહવડે મૂચ્છભાવ પામેલ મૂઢ પ્રાણી, શરીર આદિમાં નકામાં આસક્ત રહે છે. તેઓ જાણતા નથી કે શરીર ભિન્ન છે भने मात्मा प लिन छे. 20 शरी२ मरिथ, (818) मेह, मांस, रुधिर, स्नायु (नसे), भूत्र भने भनथी परिपूर्ण છે. તેમાંથી નવ દ્વારે દ્વારા અશુચિ પદાર્થો ઝરતાં રહે છે. એવાં અશુચિના ભંડાર શરીર પર કયે બુદ્ધિશાળી (ડાહ્યો) મેહિત થશે ? પણ મેહનો મહિમા અપરંપાર છે, જેને વશીભૂત થઈને મનુષ્ય એ જાણી શકતા નથી કે અવધિ
1॥३०
॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧