Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पमूत्रे ||३३४ ॥
演
सहिष्णुर्लज्जितो जले निमज्जति, एतावता नयनपरमशोभा कमलतोऽप्यधिका तस्या व्यज्यते । वदनं मुखं विलोक्य दृष्ट्वा विधु: = चन्द्रः अम्बरम् = आकाशम् अवालम्बतेव-आश्रयदिवेत्युत्प्रेक्षा, तस्या निष्कलङ्कमुखदर्शनमेव चन्द्रस्य सुदूराकाशाश्रयणे कारणम्, अन्योऽपि हि मत्सरी परोत्कर्ष दृष्ट्वा दुरं प्रयाति इति चन्द्रस्य कलङ्कवत्तया त्रिशलामुखसमक्षे हीनता भवेदतोऽसौ दूरमाकाशमाश्रितवानिति । एतावता चन्द्रतोऽप्यधिकं तन्मुखमण्डले नैर्मल्यं निष्कलङ्कत्वं च व्यज्यते । तस्याः वाणीमधुरिम्णा वाचां माधुर्येण लज्जितः कोकिलः काननं=वनम् आश्रय दिवेत्युत्प्रेक्षा, अयं भावः - कोकिलस्य काननाश्रयणे त्रिशलावचनमाधुर्य हेतु:, त्रिशला - गया है कि उनके नेत्रों की उत्तम शोभा कमल से भी अधिक थी ।
उनके मुख को देखकर चन्द्रमा ने आकाश का आश्रय लिया। यह भी उत्प्रेक्षा है । त्रिशलादेवी का मुख देखने के कारण ही मानो चन्द्रमा इतनी दूर आसमान में चला गया है ! दूसरे ईर्ष्यालु भी किसी की वृद्धि देखकर दूर भाग जाते हैं। आशय यह कि चन्द्रमा कलंकी है और त्रिशला का मुख कलंकहीन है, अतः चन्द्र ने सोचा कि मैं इस मुख की तुलना में हीन गिना जाऊँगा । यह सोच कर वह दूर आकाश में चला गया। इस कथन से त्रिशला के मुखमंडल में चन्द्रमा की अपेक्षा भी अधिक निर्मलता और निष्कलंकता प्रगट की गई है।
उनकी वाणी की मधुरता से लज्जित होकर कोयल जंगल में चली गई। यह कोयल के जंगल में रहने का कारण त्रिशला देवी के वचन की मधुरता है । त्रिशला के ઉત્તમ શોભા કમળ કરતાં પણ વધારે હતી.
તેમનાં મુખને જોઇને ચન્દ્રમાએ જાણે આકાશનેા આશ્રય લીધો. આ પણ ઉત્પ્રેક્ષા છે જોવાના કારણે જ જાણે કે ચન્દ્રમા આટલે બધે દૂર આકાશમાં ચાલ્યા ગયા છે. બીજા ઇર્ષાળુ ચડતી જોઈને દૂર ભાગી જાય છે, કહેવાના આશય એજ કે ચન્દ્રમા કલકી છે અને ત્રિશલાનું મુખ કલ કહીન છે. તેથી ચન્દ્રે વિચાયું કે હું આ મુખની સરખામણીમાં હીન ગણાઇશ. આવા વિચાર કરીને તે જાણે આકાશમાં ચાલ્યા ગયા. આ કથનથી ત્રિશલાના મુખમંડળમાં ચન્દ્રમા કરતાં પણ વધારે નિર્મળતા અને નિષ્કલકતા દર્શાવવામાં આવેલ છે.
भी उत्प्रेक्षा है ।
वचन की मिठास
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
ત્રિશલાદેવીનુ મુખ પણ બીજાની
તેમની વાણીની મધુરતાથી લજ્જિત થઈને કૈયલ જાણે જગલમાં ચાલી ગઈ. આ પણ ઉત્પ્રેક્ષા છે. કાયલને જંગલમાં રહેવાનું કારણ ત્રિશલાદેવીના વચનની મધુરતા છે. ત્રિશલાના વચનની મીઠાશની સરખામણીમાં
真
कल्प
मञ्जरी टीका
त्रिशलाराज्ञीवर्णनम्
॥३३४॥