Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प॥३३३॥
सूत्रे
धर्माराधनस्वकर्तव्यमानिनी उभयकुलोज्ज्वलकारिणी विकथापहारिणी सुकथानुरागिणी लब्धार्था पृष्टार्था गृहीतार्था विनिश्चितार्था अधिगतार्था च त्रिशला आसीत् ॥ सू० ४॥
टीका- 'तस्स रनो' इत्यादि। तस्य सिद्धार्थाख्यस्य राज्ञः, इन्द्राणीव गुणखनिः-गुणानां दयादाक्षिण्यगाम्भीर्यधैर्यमाधुर्यप्रभृतीनां खनिः=उत्पत्तिभूमिरिव त्रिशलाभिधाना-त्रिशलानाम्नी महिषी-पट्टराज्ञी आसीत्।
तस्याः त्रिशलायाः नयनसुषमां नयनद्वयपरमशोभा समीक्ष्य दृष्ट्वा लज्जितं जातलज्जं सत् कमलं जले न्यमज्जदिव= निमग्नमिवेत्युत्मेक्षा, जले निमग्नतायाः कारणं कमलस्य त्रिशलानयनसुषमादर्शनमेव, अन्योऽपि हि मत्सरी परोत्कर्षमही स्वप्न देखने वाली, धर्म की आराधना को ही अपना कर्तव्य मानने वाली, दोनों कुलों को उज्ज्वल करने वाली, विकथाओं का त्याग करने वाली, सुकथाओं में अनुराग रखने वाली, श्रुत के अर्थ को स्वयं समझने वाली, पर से अर्थ को पूछने वाली, अतएव विशेषरूप से अर्थ का निश्चय करने वाली और इस कारण पूरी तरह से अर्थ को प्राप्त-ज्ञात-करनेवाली थी।। मू० ४॥
टीका का अर्थ- 'तस्स रन्नों' इत्यादि। उन राजा सिद्धार्थ की, इन्द्राणी के समान, दया, दाक्षिण्य, गंभीरता, धीरता, मधुरता, आदिगुणों की खान जैसी त्रिशला नाम की महारानी थी। उस त्रिशला महारानी के नेत्रयुगल की असाधारण शोभा देखकर लज्जित हुआ कमल जल में डूब गया। यह उत्प्रेक्षा अलंकार है-मानो कमल के जल में डूबने का कारण त्रिशला के नेत्रयुगल का दर्शन है। दूसरे ईर्ष्यालु भी दूसरे की बढ़ती को सहन न कर सकने के कारण लजित होकर पानी में डूब जाते हैं। इससे यह प्रगट किया પ્રકારના શ્રાવક ધર્મને ધારણ કરનારી, ધર્મના જ સ્વપ્ના જોનારી, ધર્મની આરાધનાને જ પિતાનું કર્તવ્ય માનનારી, બન્ને કુળને ઉજાળનારી, વિકથાઓને ત્યાગ કરનારી, સુકથાઓ પર અનુરાગ રાખનારી, શ્રતના અર્થને પિતે સમજવાવાળી, બીજાથી અર્થને પૂછવાવાળી, તેથી જ વિશેષરૂપથી અર્થને નિશ્ચય કરનારી અને એ કારણ સંપૂર્ણ રીતે અર્થને પ્રાપ્ત કરી હતી. ! સૂ૦૪
जना म--- २त्याहि. रात सिद्धार्थ नी, न्द्राना वी. हया, क्षय, भारत ધીરતા, મધુરતા વગેરે ગુણોની ખાણ જેવી ત્રિશલા નામની મહારાણી હતી. તે ત્રિશલા મહારાણીનાં નેત્રયુગલની અસાધારણ શોભા જોઈને લજિજત થયેલું કમળ જાણે પાણીમાં ડુબી ગયું. આ ઉભેંક્ષા અલંકાર છે. જાણે કે કમળનું જળમાં ડૂબવાનું કારણ ત્રિશલાનાં નેત્રયુગલનું દર્શન છે. બીજા ઈર્ષાળુઓ પણ બીજા લોકોની ઉન્નતિને સહન ન કરી શકવાને કારણે લજિજત થઈને પાણીમાં ડૂબી જાય છે. આથી એ દર્શાવવામાં આવ્યું કે તેમના નેત્રોની
त्रिशलाराज्ञीवर्णनम्
॥३३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧