Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्पसूत्रे ॥२२०॥
मा एहि स्वामिन् ! अत्र विशाखनन्दी राजकुमारः क्रीडति । एवं श्रुत्वा विश्वभूतिना ज्ञातम् - छद्मना अहं निर्गमितः । कुपितेन तेन तत्र स्थिता अनेकफलभरसमवनताः कपित्थलताः मुष्टिप्रहारेण आहताः, फलानि त्रूटितानि । तैः कपित्थफलैरुद्यान भूमिरास्तृता । स भणति एवं युष्माकं शीर्षाण्यपि पातयितुं शक्नोमि, ज्येष्ठतातस्य गौरमश्रित नो एवं करोमि । अहं युष्माभिश्छद्मना बहिनतः । स्वजना अपि निजस्वार्थपरायणा भूत्वा एवं समाचरन्ति । धिक् ! धिक् ! कामभोगान्
यह सुन कर विश्वभूति समझ गया कि धोखेसे मुझे निकाला गया है। उसने कुपित होकर वहाँ की अनेक फलोंके भारसे नमी हुई कपिस्थलताएँ मुट्ठियोंका प्रहार करके तोड़ डालीं और फल भी तोड़ फेंके। कपित्थके फलोंसे उद्यानकी भूमि भर गई। उसने कहा - इसी प्रकार मैं तुम्हारे सिर भी गिरा सकता हूँ, परन्तु बडे पिताजीके बड़प्पनका विचार करके ऐसा नहीं कर रहा हूँ। मुझे तुम लोगोंने कपट से बाहर निकाला है । स्वजन भी स्वार्थके वशीभूत होकर ऐसा व्यवहार करते हैं। इन काम-भोगों को धिकार है । कहा भी है-
આ બગીચામાં રાજકુમાર વિશાખની નંદમહે।ત્સવ માણવા માટે આવ્યા છે અને તેના ઉપયાગ તેમના માટે અબાધિતપણે સ્થાપિત થયા છે.' આ માયાવી ખેલવુડ સાંભળી વિશ્વભુતિ બધી વાતને પામી ગયા, ને મનમાં સમજી ગયા કે મને દગા-ફટકાથી દૂર કરવામાં આવ્યા છે. આવા દાવપેચ તેની સામે અજમાવવામાં આવ્યે તેથી તે બહુ દુઃખી થયા ને કેાપિત થઇ ઉદ્યાનના કિનારામાં રહેલા કપિત્થ (કોઠા) ના ઝાડાને મુઠી મારી મારીને હલાવ્યા તેથી કપિત્ય-કળા (કાઠાઓ તૂટી તૂટીને બગીચામાં પડવા લાગ્યા તેથી તે બગીચા ભરાઈ ગયો. આવી રીતે પોતાના પરાક્રમ બતાવીને કહેવા લાગ્યા કે જેવી રીતે હું કપિન્થલાને (કાઠા) ને પાયા છે તેવી જ રીતે તમારા મસ્તકને પણ પાડી નાખવાનું મારામાં સામર્થ્ય છે પણ મેાટા પિતાજી એટલે મારા પિતાના મેટા ભાઇ રાજા વિશ્વનંદીના મેાટાપણાને વિચાર કરીને હું એવું નથી કરતા; નહિતર હે રાજકુમાર ! જરૂર તને બતાવી આપત કે આ ઉદ્યાનમાં કેવું રહેવાય છે ? ખેદ સાથે વલાપા કાઢવા લાગ્યો કે તમે લેાકાએ કપટ કરીને મને ઉદ્યાનમાંથી બહાર કાઢયા છે. ઘણા આશ્ચયની વાત તે એ છે કે સ્વજના પણ પેાતાના ક્ષુદ્ર સ્વાર્થને વશ થઇ જુઠા વ્યવહાર આચરે છે. ધિક્કાર છે આવા કામભોગોને! શાસ્ત્રકારો દાંડી પીટીને કહે છે—
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
महावीरस्य विश्वभूति
नामकः
पञ्चदशो
भवः ।
॥२२०||