Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
वाजलं तेन उपमिते-तत्सदृशे-क्षणभङ्गर इत्यर्थः, जीविते आयुषि को जन इति जानाति यत् त्वया भवता सह मम पुनः भूयः सङ्गमा मिलनं भवेत, न वेति ॥१॥
ततः तदनु यावत् यत्कालपर्यन्तम् , मुनिवरः, लोचनपथपथिक दृष्टिगम्य आसीत् तावत-तत्कालावधि, नयसारः, अनिमेषदृष्टया निर्निमेषनयनेन तं-मुनिवरं विलोकमानः पश्यन् तत्रैव-मुनिवरवियोगस्थान एव स्थितः आसीत् । मुनिनाथे दृष्टिपथातीते नेत्रमार्गान्निष्क्रान्ते ततः मुनिवरवियोगस्थलात् नित्य नयसारः विज्ञातसंसारासार विदितसंसारतुच्छत्वः सन् धनयौवनजीवनानि अञ्जलिजलानीव अञ्जलिगतजलवत् अस्थिराणि=
RELATELTS
कल्पमञ्जरी
॥१६९।।
टीका
मार
(अरहट्ट) से निकलकर बहने वाले पानी के समान क्षणविनश्वर जीवन में, कौन जाने फिर आपका पुनः समागम हो या नहीं हो?" ॥१॥
तदनन्तर वह मुनि जबतक आखों से दीखते रहे, तबतक नयसार टकटकी लगाकर उन मुनि को देखता हुआ उसी जगह खड़ा रहा । जब मुनि आँखों से नहीं दीखने लगे तब वह वहाँ से पीछा गया। उसने संसार की असारता समझ ली थी। क्या धन, क्या यौवन और क्या जीवन-सभी अंजली में लिये
महावीरस्य नयसारनामकः प्रथमो भवः।
આ સંસારમાં મનુષ્યનું જીવન અહંટ (રંટ) ના પાણીના પ્રવાહની માફક ચંચલ છે, અર્થાત વિનશ્વર છે. ll
નયસારને, આ મુનિમહારાજની વાણીને કેઈ અલૌકિક પ્રભાવ જણાયો ને સર્પ જેમ કાંચળીને તજીને ચાલ્યો જાય, તેમ નયસાર પણ આંતરિક રીતે અંતરદૃષ્ટિ કરી સંસા૨નું ઝેર ઓકવા લાગ્યા. નયસારે, છેડા જ વખતના આ સંતના સમાગમે, મિથ્યાત્વનું ઝેર વમી નાખી, સમ્યકત્વરૂપ અમૃતને ગ્રહણ કર્યું. “સમ્યકત્વ” એટલે “આમાની સાચી ઓળખાણુંજ્યાં સુધી મુનિ દૃષ્ટિ–ગોચર થતાં રહ્યાં ત્યાં સુધી અનિમેષકૃષ્ટિએ નયસાર જેતે રહ્યો. મુનિ દૃષ્ટિમર્યાદા બહાર નીકળી ગયા બાદ નયસાર સજળનેત્ર પાછો ફર્યો. જીવનની અસારતા તેને સમજાવાથી તન, ધન અને યૌવન બધું તુચ્છ જણાવા લાગ્યું.
“आ तन रंग पतंग सरीखो, जतां वार न लागे जी, असंख्य गया धन संपति मेळी तारी नजरो आगेजी ।
॥१६९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧