Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विकलो जनस्तत्वं न विनिश्चिनोति, अभिमानविषमविषज्वालकवलिते मनस्तरौ ज्ञानपल्लवो नो प्ररोहति । जीवानां मनोगगनाङ्गणे मनागपि मानमेचे समुद्गते सति हृदयभूमौ तृष्णा विषलता सद्यः परोहति । सा हिमराजी
राजीवराजिमिव ज्ञानादिगुणश्रेणि मणिहन्ति, मदिरेव दुस्त्यजमोहसन्दोहजननी दुष्पारसंसारविस्तारिणी च __ भवति । एवमभिमानमाश्रितो मरीचिविस्मृतविवेको वागुरिको जाले विहङ्गममिव दुःखसवे भवे स्वयमात्मान
मपातयत् । इत्येवमनर्थनिधानं विशालकुलजन्ममदम् आश्रयन् स मरीचिस्तदा नीचगोत्रम् अबध्नात् ॥२०१२।।
श्रीकल्प
कल्पमञ्जरी
॥१८५||
टीका
विष की ज्वालाओं से ग्रस्त मनरूपी वृक्ष में ज्ञान का पल्लव नहीं उगता। जीवों के मनोगगन रूप आंगन में तनिक से भी मान-मेघ का उदय होता है तो हृदय-भूमि में तृष्णा की विष-लता तत्काल उग आती है। वह तृष्णा, ज्ञान आदि गुणों के समूह को उसी प्रकार नष्ट कर देती है, जैसे तुषार (हिम) का समूह कमलों के समूह को नष्ट कर देता है। वह मदिरा के समान दुस्त्यज मोह के समूह को उत्पन्न करती है और अपार संसार को बढ़ानेवाली होती है।
इस प्रकार अहंकार के वशीभूत और विवेक को भुला देनेवाले मरीचिने अपनी आत्मा को उसी प्रकार दुःखजनक संसार में फँसा लिया; जैसे व्याध, जाल में पक्षी को फंसा लेता है। इस प्रकार अनर्थों के भंडार, विशाल कुल में जन्म लेने के मद का आश्रय लेकर मरीचिने उसी समय नीचगोत्र का बन्ध कर लिया ॥सू०१२।।
महावीरस्य
नामकः
तृतीयो
भवः।
રૂપી વાટિકમાં જ્ઞાનગુણુરૂપી નવપલ્લવ પ્રગટ થતાં નથી. અભિમાનરૂપી વિષમ વિષની જવાલાએથી ગ્રસેલ મનરૂપી વૃક્ષમાં જ્ઞાનને પલવ ઉગતું નથી. જેના મને ગગનરૂપ આંગણામાં થોડો પણ માનરૂપી મેઘને ઉદય થાય તો હદયરૂપ ભૂમિમાં તૃષ્ણાની વિષવેલ તત્કાલ ઉગી જાય છે. તે તૃષ્ણા જ્ઞાનાદિ ગુણોને આવા પ્રકારે નષ્ટ કરી દે છે જેમ હિમ કમળાને નષ્ટ કરી નાખે છે. તે તૃષ્ણા મદિરાની માફક દુર્યાજ મેહને ઉત્પન્ન કરે છે, અને અપાર સંસારને વધારે છે.
આ પ્રકારે અહંકારને વશીભૂત અને વિવેકને ભૂલી ગયેલ મરીચિએ પિતાના આત્માને તે જ પ્રકારે દુઃખજનક સંસારમાં ફસાવી લીધે, જેમ યાધ પક્ષીને જાળમાં ફસાવી લે છે. આ પ્રકારે અનર્થોને ભંડાર, વિશાલ કુલમાં જન્મ લેવાના મદને અશ્રિય લઈ મરીચિએ તે જ સમયે નીચ ગોત્રને બંધ કરી લીધા. (સૂ૦૧૨)
॥१८५॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧