Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे
मञ्जरी
।।२०५॥
टीका
तासां क्षयो-विनाशस्तेन, क्षयशब्दस्यात्र प्रत्येकमभिसंबन्धात् आयुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेणेति त्रीणि पदानि, तत्र-आयुःक्षयेण-देवसम्बन्धिन आयुर्दलिकस्य निर्जरणेन, भवक्षयेण-देवभवनिबन्धनकर्मणां गत्यादीनां निर्जरणेन, स्थितिक्षयेण आयुष्कर्मणः स्थितेः क्षयेण च हेतुना त चयं देवशरीरं त्यक्त्वा पञ्चमे भवे धरणिमणि
कल्प भूषणायमाणे=पृथिव्या मस्तकालङ्कारभूते कोल्लाकसनिवेशे कस्य चिद ब्राह्मणस्य अशीतिलक्षपूर्वायुष्कः अशीतिलक्षपूर्वपरिमितायुर्युक्तः पुत्रो जातः । अम्बापितृभ्यां मात्रा पित्रा च तस्य कौशिक इति नाम कृतम् । स च कौशिकः क्रमेण उन्मुक्तबालभावा-बाल्यावस्थाम् अतिक्रान्तः सन् यौवनकम् युवावस्थामनुप्राप्तोऽतीच बुद्धिमान् परमचतुर: सकललौकिककृत्येषु परमनिपुणो बुद्धिबलेन हेतुना धर्तविद्यया द्यतेन साधनेन बहुकं प्रचुर धनं समुपार्जयत् । ततः खलु धूर्तविद्याया अनालोचितोऽमतिक्रान्तश्च स कौशिकब्राह्मणः कालमासे कालं कृत्वा । आयुकर्मके दलिकोका क्षय होनेसे, भव, अर्थात्-देवभवके कारणभूत गति आदिके क्षयसे तथा स्थिति अर्थात् आयु-कर्मकी स्थितिका क्षय होनेसे, उस देवशरीरका त्याग करके पाँचवें भवमें पृथ्वीके भूषण-स्वरूप कोल्लाक-नामक सन्निवेशमें, किसी ब्राह्मणका अस्सी लाख पूर्वकी स्थिति-उम्र-वाला पुत्र हुआ। माता-पिताने महावारस्य
कौशिकउसका नाम कौशिक रक्खा।
नामक: कौशिकने धीरे-धीरे बाल्यावस्था पार की । यौवन अवस्था को प्राप्त हुआ तो बृहस्पति के ममान बुद्धिशाली और अत्यन्त ही चतुर हुआ। अपने बुद्धिके बलसे तथा धर्तविद्यासे अर्थात जुआ
खेलकर उसने प्रचुर धन उपार्जन किया। तत्पश्चात् धृत विद्याकी आलोचना और प्रतिक्रमण किये विना પ્રદેશ એ છએ બે બાંધે છે. તે અનુસાર નયસારને જીવ દેવલોકમાં છએ બેલ બાંધીને અવતર્યો હતે. ત્યાંના દીર્ઘકાલના સુખને રસાસ્વાદ લઈ અહિં મૃત્યુ લોકમાં ભરતખંડમાં પૃથ્વીની શોભારૂપ એવા કલ્લાક નામના સન્નિવેશમાં બ્રાહ્મણને ઘેર એંસી લાખ પૂર્વની આયુષ્યવાળે થઈને તે જ હતું. તેનું નામ ગોત્ર-અનુસારે “કૌશિક” રાખવામાં આવ્યું. અગાઉ બ્રાહાણેમાં શેત્રને નામે જ્યેષ્ઠ પુત્રનું નામ પાડવાનો રિવાજ હતું. આ બાળકનું આયુષ્ય એંસી લાખ પૂર્વનું હતું. ચેરાસી લાખ વર્ષને ચેરાસી લાખથી ગુણે તે જે ગુણાકાર આવે તે પૂર્વાગ કહેવાય,
॥२०५॥ એવા ચોરાસી લાખ પૂર્વા'ગને એક પૂવ થાય, એમ ચોરાસી લાખ પૂર્વોનું તેનું આયુષ્ય હતું.
કૌશિકે પિતાની બુદ્ધિને ઉપયોગ લોકોને છેતરી પાંચ ઇન્દ્રિયના વિષયે ભેળવવામાં જ કર્યો. જે જાતનું ધન આવ્યું હોય તે જ રસ્તે તે ધન ખરચાઈ જાય છે. જીવનધન પણ તેણે ખોટી રીતે ખરચી નાખ્યું. અમુલખ તેમા
પણ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧