Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे IIR ||
Abdulla
छाया - ततः खलु स देवलोकात् च्युतोऽष्टमे भवे विचित्रसन्निवेशे चतुष्षष्टिलक्षपूर्वायुष्कोऽग्निज्योतिर्नामा ब्राह्मणो जातः । तत्र खलु स त्रिदण्डी परिवाजको भूत्वाऽन्ते कालधर्म प्राप्तः ।। सू० १६ ॥ ટીા——‘તદ્ સૌ હત્યાવિ। આવ્યા qવ્યા મૂ॰ || अग्निज्योतिर्ब्राह्मणः कालं कृत्वा क्व समुत्पन्न इति दर्शयितुमाह
मूलका अर्थ - तत्पश्चात् नयसारका जीव देवलोकसे च्युत होकर आठवें भाव में विचित्र - नामक सन्निवेशमें चौंसठ लाख पूर्वकी श्रायुवाला 'अग्निज्योति ' - नामक ब्राह्मण हुआ । उस भवमें वह त्रिदण्डी परिव्राजक होकर अन्तमें कालधर्म - मृत्युको प्राप्त हुआ || सू० १६ ॥ टीका का अर्थ - व्याख्या स्पष्ट अग्निज्योति ब्राह्मण काल करके
है
|| सू०१६ ॥
कहाँ उत्पन्न हुआ, सो दिखलाते हैं— ' नवमे ' इत्यादि ।
હવે આઠમે ભવ બતાવવામાં આવે છે—
સાહા છ
મૂલ અને ટીકાના અં—‘તપ નૅ છે ' ઇત્યાદિ સાતમા ભવનુ દેવ-આયુષ્ય ભાગવ્યું. દેવના ભાગેા જીવન સુધી અણુકરમાયેલા રહેવાવાળા હોય છે, ને દેવા તેમાં રાતદિવસ મગ્ન રહે છે, જ્યારે ચવવાના મહિના બાકી રહે છે ત્યારે તેને તમામ આંખુ અને શુષ્ક લાગે છે, વાતાવરણુ નીરસ જેવું જણાય છે, મન આકુલવ્યાકુલતાથી ઉગ્ર રહે છે, કયાંય ચેન પડતું નથી. ત્યારે તે દેવ પેાતાના ભવપ્રત્યયી અવધિજ્ઞાનથી જુએ છે અને તેને જણાય છે કે મારું મૃત્યુ નિઃશ ંકપણે ઝપાટાબ`ધ આવી રહ્યું છે. આથી આઘાત અનુભવે છે. ‘ મૃત્યુ લોકમાં મને માતા-પિતાના સડેલાં, ગધાઇ ગયેલાં, કાહાઇ ગયેલાં, શુક્ર અને શેણિતના આહાર કરવા પડશે ને ગર્ભના અધાર કાટડીમાં નવ નવ માસ સુધીનુ જીવન નિરાધાર પણે સહન કરવુ' પડશે. એ તીવ્ર આંચકાથી તેનું જીવન ભ્રમિત અને રસ વિનાનું થઈ જાય છે. છેવટ પેાતાની આયુષ્યના બ`ધ પૂરો કરી દેવલાકમાંથી આવે છે. આ પ્રમાણે નયસારના જીવ પણ દેવનું આયુષ્ય વિતાડી આઠમે ભવે વિચિત્ર-નામના સન્નિવેશમાં ચાંસઠ ૬૪ લાખ પૂર્વનું આયુષ્ય લઈ અગ્નિજ્યેાતિ બ્રાહ્મણ તરીકે જન્મ્યા. આ જીવનમાં સંસાર કડવે જણાવાથી ત્રિદ’ડી પરિવ્રાજક' થયા (સ્૦૧૬)
અગ્નિજ્યોતિ બ્રાહ્મણ કાળ કરીને કયાં ઉત્પન્ન થયા, તે કહે છે- ‘નવમે' ઈત્યાદિ,
શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧
qमञ्जरी
टीका
महावीरस्य
ગ્નિ
ज्योति
નોંમશઃ अष्टमो
મ
||૨||