Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्पसूत्रे ॥१८३॥
धिपतिर्नरसिंह भरतश्चक्रवर्ती मम पिताऽस्ति २ । अहं पुनः शत्रुमर्दनः सिंहगर्जनोऽतिबलो महाबलः प्रियदर्शनो विमलकुलसंभूतोऽजितो राजकुलतिलकः श्रीवत्सलाच्छनत्रिखण्डाधिपतिः पुरुषोत्तमः पोतनपुरे त्रिपृष्टनामा प्रथमो वासुदेव भविष्यामि ३ | अपरविदेहे मूकायां नगर्यां तेजसा प्रचण्डमार्तण्डप्रतापः पूर्वकृततपःप्रभावः निर्विष्टसंचितसुखो नरवृषभो विपुलविश्रुतयशाः शारदनभस्तनितमधुरगम्भीर स्निग्धघोषः सम्प्राप्तसकलजनमनस्तोषः fugeer : प्रियमित्रो नाम चक्रवर्त्ती भविष्यामि ४। किं बहुना, अस्यामेव अवसर्पिण्यां पुरुषसिंहः पुरुषवरपुण्डरीको विमलकुलसंभवो महासत्त्वः सागरवरगम्भीरचन्द्रादपि निर्मलतरः सूर्यादपि अधिकमकाशकरो नाम्ना
निधियों से समृद्ध कोषवाले, सबको सन्तोष देने वाले, षट्खण्ड के अधिपति, नरों में सिंह के समान भरत चक्रवर्ती मेरे पिता हैं ! और मैं शत्रुओं का मर्दन करने वाला, सिंह के समान गर्जन करने वाला, अतिबलवान्, महाबलवान्, प्रियदर्शन, विमल कुल में उत्पन्न, अजेय, राजसमाज में श्रेष्ठ, श्रीवत्स के चिह्न से युक्त, तीन खंड का स्वामी, पुरुषों में उत्तम, त्रिपृष्ठनामक प्रथम वासुदेव पोतनपुर में होऊँगा ! और फिर मैं अपरविदेह की मूका नगरी में, प्रखर दिनकर के समान प्रताप वाला, पूर्वकृत तप के प्रभाव से सम्पन्न, पूर्वसंचित सुखों को प्राप्त करने वाला, नरों में वृषभ के सदृश, विपुल और विख्यात कीर्तिवाला, शरद् ऋतु के मेघों के समान मधुर, गभीर और स्निग्ध घोष (गर्जना ) वाला, सब जनों को सन्तोष देनेवाला, अपने पिता के समान प्रियमित्र नामक चक्रवर्त्ती होऊँगा ! अधिक क्या कहूँ, इसी अवसर्पिणी काल में पुरुषसिंह, पुरुषवरपुण्डरीक, निर्मल कुल में उत्पन्न, महासत्त्वशाली, स्वयंभूरमण सागरके
પૃથ્વી ઉપર એકછત્ર શાસન કરવાવાળા, નવનિધઓથી ભરપૂર એવા કાષ (ખજાના) વાળા, બધાને સંતેષ આપનાર, ષટ્લંડના અધિપતિ, મનુષ્યામાં સિંહઁસમાન ભરતચક્રવતી મારા પિતા છે. અને હું શત્રુઓનુ મન કરનાર, સિંહની સમાન ગવાવાળા, અતિ બળવાન, પ્રિયદર્શીનવાળા, વિમલકુલમાં જન્મેલ, અજેય, રાજસમાજમાં શ્રેષ્ઠ, શ્રીવત્સના ચિહ્નથી યુક્ત, ત્રણ ખંડના સ્વામી, પુરુષામાં ઉત્તમ એવા ત્રિપૃષ્ઠ નામનો પ્રથમ વાસુદેવ પાતનપુરમાં થઇશ. અને ફરી હું અપવિદેહની સૂકા નગરીમાં પ્રખર દિનકર ( સૂ^) ની સમાન પ્રતાપવાળા, પૂર્વે કીધેલ તપના પ્રભાવથી સંપન્ન, પૂર્વાંસંચિત સુખાને પામનાર, મનુષ્યામાં વૃષભ સમાન, વિપુલ વિખ્યાત કીતિવાળા, શરદઋતુના નવીન મેઘાની સમાન મધુર ગંભીર અને સ્નિગ્ધ ગનાવાળા, બધા મનુષ્યાને સંતોષ આપનાર, મારા પિતાને સદશ પ્રિયમિત્ર નામના ચક્રવતી' થઇશ. વધારે શું કહુ! આ જ અવસર્પિણીકાલમાં પુરૂષસ'હું, પુરૂષ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
蛋
कल्प
मञ्जरी
टीका
महावीरस्य
मरीचि -
नामकः
तृतीयो
भवः ।
।। १८३ ।।