Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
छाया-एकदा संयममार्ग विहरन् सः अशुभकर्मोदयेन शीतोष्णादिपरीपहैः पराजितः संयमे सीदन् संयमं त्यक्त्वा त्रिदण्डी तापसो जातः । अयं च पाणितलगतं चिन्तामणिरत्नं परित्यज्य काचमगृह्णात, मुक्ताहारमपहाय गुञ्जाहारमधरत, सुरतरुमपहाय करीरमसेवत, हस्तिनं विक्रीय गर्दभमक्रीणाव, नन्दनवनमवहेल्य एरण्डवनमासादयत् । किंबहुना ? अयं भवभ्रमणोपायमन्वैषयत् । सत्यम् , अज्ञातवस्तुमाहात्म्यो जनः करतलगतमुत्तमं वस्तु तृणमिव तिरस्करोति। एवं स चारित्ररत्नमपहाय त्रिदण्डित्वमगृह्णात् । तथापि स हृदयस्थितजिनोपदिष्ट
कल्प
म
मञ्जरी
श्रीकल्प
मुत्रे ॥१७५||
टीका
मूल का अर्थ-'एगया' इत्यादि। किसी समय संयम-मार्ग में विचरता हुआ वह मरोचि अशुभ कर्म के उदय से, शीत-उष्ण आदि परीषहों से पराजित होकर, संयम से घबराकर, संयम का त्याग करके त्रिदंडी तापस हो गया। उसने हथेली में आये चिन्तामणि को त्याग कर काच ग्रहण किया, मोतियों के हार का परिहार करके गुंजा (चिरमियों) के हार को अंगीकार किया, कल्पतरु को त्याग कर करीर (केर) का सेवन किया, गजराज को बेच कर गदहा खरीदा, और नन्दनवन की अवहेलना करके एरण्डवन को प्राप्त किया। अधिक क्या कहा जाय, उसने भवभ्रमण का उपाय खोज निकाला। सच है, जो जिस वस्तु की महत्ता को नहीं जानता, वह हथेली में आई हुई उस उत्तम वस्तु को भी तृण की तरह त्याग देता है। इस प्रकार उसने चारित्र-रत्न को त्याग कर त्रिदंडीपन स्वीकार किया।
महावीरस्य मरीचिनामकः तृतीयो भवः।
भूलन। अर्थ - ‘एगया' त्याहि. द्रव्य भने नावे मुंडित यां पछी प्रभाहत सामगवेषया' भां પિતાને વખત વિતાવવા લાગ્યો. કેઈક સમય અશુભકર્મોના ઉદય નિમિત્તે “આત્મભાવ’ ફર્યો, શીત-ઉષ્ણ આદિના પરિષહ સહન કરી શકો નહિં, સંયમી જીવન આકરું લાગ્યું, પુદ્ગલ તરફની રુચિ વધવા લાગી, સંયમમાર્ગે શિથિલ થય ને પ્રમાદી જીવન તરફ દૃષ્ટિ મંડાણી, એટલે તે સંયમભાવથી મુંઝાઈને સંયમને ત્યાગ કરી ત્રિદંડી તાપસ થઈ ગયો. તેણે હથેલીમાં આવેલા ચિંતામણિને વેચી કાચ ખરીદ્યો, મેતીને હાર છોડી ચઠીને હાર સ્વીકાર્યો, કહપતરુને મૂકી કેરડાને આશ્રય લીધે, હાથી વેચી ગધેડા લીધે, નંદનવનની અવગણના કરી એરંડાના વનને સ્વીકાર કર્યો. વધારે શું કહિયે ? તેણે ભવભ્રમણને ઉપાય ગોતી કાઢયો. ખરી વાત છે કે જે ખરી વસ્તુને મહત્ત્વ સમજતો નથી તે હાથમાં આવેલી ઉત્તમ વસ્તુને પણ તણખલાની માફક છેડી દે છે. આ પ્રકારે તેણે સંયમમાગને ત્યાગ કર્યો. “આત્મભાવ' ટાળી અનાત્મભાવને વળગ્યો. આખુ જીવન-સુકાન ફરી ગયું. તે વખતે નકકી કરેલ સાધુમાગની ચર્ચાને પડતી મૂકી, સ્વસ્થાપિત ચર્ચામાં વિચરવા લાગ્યા.
॥१७५||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧