Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रतिक्रमणमारभ्य सविंशतिदिने मासे व्यतिक्रान्ते शुक्लपञ्चम्यां कृतवान् । अत एव शुक्लपञ्चम्यामेव चतुर्विधसंघेन पर्युषणा कर्तव्या, नतु ततः पूर्वतः परतो वा । पञ्चम्यत्र प्रतिक्रमणकालिकी ग्राह्या । शुक्लपञ्चमी आषाढपूर्णिमा
શ્રી
Eमञ्जरी टीका
|૮
.
भगवान् महावीर ने आषाढ़ी पूर्णिमा के प्रतिक्रमण से लेकर एक मास और वीस दिवस व्यतीत होने पर शुक्ल पंचमी को पर्युषणा की थी । अत एव शुक्ल पञ्चमी को ही चतुर्विध संघ को भी करना चाहिए, न पहले और न पीछे। यहाँ प्रतिक्रमण के समय की पंचमी लेना चाहिए।
પર્યુષણ પર્વ સવ પર્વોમાં શ્રેષ્ઠ ગણાયું છે; કારણ કે અન્ય પર્વોમાં તે “ જડ' (પુદ્ગલ ) જ આનંદ લૂંટવાને હોય છે. ત્યારે આ “પર્વ ' માં શાશ્વત આત્મિક આનંદ લૂંટવાને હોય છે. પુદ્ગલ ને આનંદ આ “જીવ’ અનંતા કાલથી લૂંટતો જ આવે છે. પણ કોઈ કાલ એવો નથી ગયો કે જે કાલમાં તે પુદગલાનંદથી વિરામ પામ્યો હોય, અગર તે તરફ ઉદાસીનતા દાખવી હોય. અનેક જન્મે વ્યતીત થયાં પણ કઈ દિવસે છે “આત્મા’ એ પિતાની જાતને યાદ કરી નથી, એટલા માટે જ જ્ઞાનીઓએ આ “પર્યુષણ” નિર્ધાર્યા છે.
જે પર્વ માં “ જીવ’ કદાચ સવાલ થાય તે પિતાની ભૂલી ગયેલ “જાત” ને સંભારી શકે.
પરિ’ નો અર્થ પૂર્ણ રૂપથી અને “ ઉષણ” ને અર્થ નિવાસ કરે તેવો થાય છે, ને આ ક૯૫માં મુનિજન પૂર્ણ રીતે “યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ’ નો વિચાર કરે છે. આ ત્રણે “કરણ' શું છે ? છે તેની સામાન્ય સમજણ સાથે આપણે ચાલીએ તે ઠીક !
થળત્તિન'-જીવ સુખની ક૯૫નાએ-કલ્પનાએ અને “જડ’ માંથી જ આનંદ મેળવવાની લાલચે * જડ” જે થઈ ગયો. ઘણે કાલ ભ્રમણ કરતાં કંઈ પુણ્યાનુબંધી પુણ્યના ગે સવિચારે ચાલતા ચાલતે પૂર્ણાનંદ મેળવવાની ઈચછાએ, અનેક પ્રકારની અજ્ઞાનતાપૂર્વક ક્રિયાઓ કરતે “આથીજ હું મેક્ષ મેળવીશ” એમ દઢપણે માનતે વચ૭ વિચર્યો. પછી સદ્ભાગ્યે તેને સદૂગુરુદેવને સાગ મળે. આ સદૃગુરુદેવ, જેમ બાળકને આંગળીથી ‘ચંદ્રમા’ બતાવાય છે તેમ તે મોક્ષાથી ને “આત્મ દર્શન’ કરાવે છે. પછી તે મેક્ષાથી પિતાના સ્વવિચાર બજે આગલ વધી “અપૂર્વ કરણે” તો
શ્રી કલ્પ સૂત્ર: ૦૧