Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
छाया-नो कल्पते निर्ग्रन्थानां वा निग्रन्थीनां वा नवम् अनुत्पन्नम् अधिकरणम् उत्पादयितुम् , पुराणं क्षामितं व्युपशान्तमधिकरणं पुनरुदीरयितुम् ॥मू०४०॥
टीका-निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा नवंनतनम् अनुत्पन्नम् अधिकरणम्-अधिक्रियते-नरकनिगोदाद्यनन्तजन्ममरणदुःखस्य अधिकारी क्रियते जीवो येन तदधिकरणं तत्-वाकलहादिकम् उत्पादयितुं नो कल्पते । तथा-पुराणं-पुरातनं-व्यतीतं क्षामितं परस्परक्षामणेन विगतं, व्युपशान्तम्-उपशमभावं प्राप्तम् अधिकरणं पुनः उदीरयितुम् उत्पादयितुं नो कल्पते-इति ॥सू०४०॥
कल्पमञ्जरी
॥१२०॥
टीका
मूल का अर्थ-साधुओं और साध्वियों को नये अनुत्पन्न कलह को उत्पन्न करना नहीं कल्पता। तथा जो कलह पुराना पड़ गया हो, जिसके लिए क्षमापणा की जा चुकी हो और जो शांत हो चुका हो, उसकी उदीरणा करना नहीं कल्पता ।।मू०४०॥
टीका का अर्थ-जो जीव को नरक और निगोद आदि के अनन्त जन्म जरा मरण के दुःखों का अधिकारी बनाता है वह वाचनिक कलह आदि अधिकरण कहलाता है । जो अधिकरण उत्पन्न नहीं हुआ उसे नये सिरे से उप्पन्न करना साधु-साध्वी को नहीं कल्पता । तथा जो अधिकरण पुराना हो चुका है, जिसके लिए परस्पर में क्षमा का आदान-प्रदान कर लिया गया है और इस कारण जो शान्त हो चुका है, उसे पुनः उत्पन्न करना नहीं कल्पता ॥४०॥
MPSERHMAREE-TBAJA
મૂળને અથ–સાધુ-સાધ્વીઓને ન અનુત્પન્ન કલહ ઉત્પન્ન કરે કપ નથી. તથા જે કલહ જૂને થયો હોય, જેને માટે ક્ષમાપના થઈ ચુકી હેય અને જે શાંત થઈ ગયેલ હોય તેની ઉદીરણા કરવી કલ્પતી નથી. (२०४०)
ટીકાનો અર્થ જે જીવને નરક અને નિગોદ આદિના અનંત જન્મ–જરા-મરણનાં દુઃખાનો અધિકારી બનાવે છે તે વાચનિક કલહ આદિ અધિકરણ કહેવાય છે. જે અધિકરણ ઉત્પન્ન થયું નથી તેને નવેસરથી ઉત્પન્ન કરવું સાધુ-સાધ્વીને ક૫તું નથી. તથા જે અધિકરણ જનું થઈ ચુકયું છે, જેને માટે પરસ્પર ક્ષમાની આપ-લે થઈ ચુકી છે અને તે કારણથી જે શાન્ત થઈ ગયું છે, તેને ફરી ઉત્પન્ન કરવું ક૫તું નથી. (સૂ૦૪૦)
॥१२०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧