Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कल्प
श्रीकल्प
मूत्रे ॥१५०||
स्वपराक्रमेण रक्ष: रक्षितः, नमितदेवः-नमिता नम्रीकृताः देवाः विपक्षा राजानो येन स तथा। वशीकृतसकलभूप इत्यर्थः । वासुदेव इव महाविभवः महैश्वर्यवान् । अन्वर्थाभिधान: गुणनिष्पन्ननामसम्पन्नः, शत्रुमर्दनः शत्रुमर्दननामा । भूधनः-भूः पृथ्वी सैव धनं यस्य स तथा-भूपतिरित्यर्थः । भुवं-पृथ्वी शास्ति परिपालयति । तत्परिपाल्यमाने-तेन-शत्रुमर्दनभूपेन परिपाल्यमाने रक्ष्यमाणे पृथ्वीप्रतिष्ठाभिधाने पृथ्वीमतिष्ठनाम के पत्तने नगरे स्वामिसेवासारः शत्रुमर्दनभूपसेवापरायणो नयसारः नयसारनामकः कोट्टपाल नगररक्षको निवसति । स चपरापकारपरदोषात-परेषामपकारात् दोषात् दुर्गुणाच विषादिव पराङ्मुखः-विमुखः, दर्पण इवन्दर्पणवत् परगुणग्रहणोन्मुखः-परगुणस्वीकारे तत्पर इत्यर्थः, विवेकिजनावतंसः विवेकिजनश्रेष्ठः, हंसो नीराव क्षीरमिव दोषात् गुणं
मञ्जरी
टीका
नयसारकथा
प्रभाव से रक्षित था। उसने अपने विरोधी राजाओं को झुका लिया था, अर्थात् सब राजाओं को अपने अधीन कर लिया था। वासुदेव की तरह विशाल वैभव से विभूषित था। यथा नाम तथा गुणवाला था ! भू अर्थात् भूमि ही जिसका धन है ऐसा भूधन वह शत्रमर्दन राजा जयन्ती नगरी में पृथ्वी का पालन करता था।
राजा श चुमर्दन द्वारा शासित पृथ्वीप्रतिष्ठ नाम के नगर में, राजा की सेवा करने में तत्पर नयसार नामक एक कोटवाल अर्थात् नगर-रक्षक था। वह दूसरों का अपकार करने से तथा दोषों को ग्रहण करने से उसी प्रकार विमुख रहता था जैसे लोग विष से विमुख रहते हैं। दर्पण जिस प्रकार दूसरे के प्रतिबिम्ब को ग्रहण करता है उसी प्रकार वह पराये गुणों को ग्रहण करने के लिए उन्मुख रहता था । विवेकी जनों में उत्तम था। जैसे हंस दध मिले हुए पानी में से दूध को पृथक् करके ग्रहण कर
તેણે પિતાના વિરોધી રાજાઓને નમાવ્યા હતા, અર્થાત્ તેમને પિતાને અધીન કરી લીધા હતા. તે વાસુદેવની જેમ વિશાળ વૈભવથી વિભૂષિત હતું. તે નામ પ્રમાણે ગુણવાળો હતો. ભૂ એટલે ભૂમિ જેનું ધન છે એ બુધન તે શત્રુમર્દન રાજા જયન્તી નગરીમાં પૃથ્વીનું પાલન કરતા હતા.
શત્રુમર્દન રાજાના અધિકાર હેઠળના પૃથ્વી પ્રતિષ્ઠ નામે નગરમાં, રાજાની સેવામાં તત્પર એવો નયસાર નામે એક કેટવાળ અર્થાત્ નગરરક્ષક હતા. તે બીજાઓને અપકાર કરવામાં તથા દેને ગ્રહણ કરવામાં એ વિમુખ હતું કે જે લોકો વિષથી વિમુખ રહે છે. જેમ દર્પણ બીજાના પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તેમ તે પરાયા ગુણોને ગ્રહણ કરવામાં ઉન્મુખ રહેતું હતું. વિવેકી જનોમાં તે ઉત્તમ હતું. જેમ હંસ દૂધમાં મળેલા પાણીમાંથી
॥१५०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧