Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
कल्प
मञ्जरी
।।८४॥
टीका
छाया-कल्पते निग्रन्थानां वा निर्ग्रन्थीनां वा वर्षावासानां सविंशतिरात्रे मासे व्यतिक्रान्ते परिवस्तुम् । नो तेषां कल्पते तां रजनीमतिक्रमितुम् ॥सू०१९॥
टीका--'कप्पइ निग्गंथाणं वा' इत्यादि
निर्ग्रन्थानां निर्ग्रन्थीनां वा वर्षावासानां-वर्षाकालिकनिवासमध्ये आषाढपूर्णिमापतिक्रमणमारभ्य सविंशतिरात्रे-विंशतिदिनैः सहिते मासे एकस्मिन् मासे व्यतिक्रान्ते व्यतीते शुक्लपञ्चम्यां परिवस्तु-पर्युषणां कर्तुं कल्पते । नो तेषां कल्पते तां रजनीम्=भाद्रपदशुक्लपश्चमीरात्रिम् अतिक्रमितुम्-उल्लङ्घयितुमिति । परितः समन्तात् अपूर्वकरणाद्यवस्थायां वसन्ति साधवो यस्यां सा पर्युषणा । इमां भगवान् आषाढपूर्णिमा
मूल का अर्थ-साधुओं और साध्वियों को वर्षावास का एक मास और वीस दिवस व्यतीत होने पर पर्युषण करना चाहिए। उन्हें उस रात्रि का (शुक्लपंचमी की रात्रि का) उल्लंघन करना नहीं कल्पता ।। सू०१९ ॥
टीका का अर्थ-साधुओं और साध्वियों को, वर्षाकालीन निवास में, अषाढ़ मास की पूर्णिमा के प्रतिक्रमण से लेकर एक महीना और वीस दिन व्यतीत होने पर शुक्ल पंचमी के दिन पर्युषणा करना कल्पता है, अर्थात् संवत्सरी प्रतिक्रमण करना चाहिये । उनको शुक्लपंचमी की रात्रिका उल्लंघन करना नहीं कल्पता।
परि' का अर्थ है पूर्ण रूप से और 'उषणा' का अर्थ है निवास करना। जिस कल्प में मुनिजन पूणरूप से अपूर्वकरण आदि अवस्थाओं में निवास करते हैं, उसको 'पर्युषणा' कहते हैं।
મૂલનો અર્થ-સાધુ-સાધ્વીઓએ, વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ વ્યતીત થયાં બાદ, “પર્યુષણ પર્વ” ઉજવવું જોઈએ. આ પર્વને અંતિમ દિવસ ભાદરવા સુદ પાંચમ રાખવામાં આવેલ છે. શુકલ પંચમીની રાત્રિને ઉāધી જવી ન જોઈએ. (સૂ૦૧૯ )
ટીકાને અર્થ-સાધુ-સાધ્વીઓ માટે જે “પર્યુષણ” ને કાલ નક્કી કરેલ છે. તે કાલ અષાઢ સુદ પૂનમના પ્રતિક્રમણથી માંડી એક માસ અને વીસ દિવસ પસાર થયાં બાદ બતાવ્યો છે. સાધુ-સાધ્વીના પેટામાં શ્રાવક શ્રાવિકાનો પણ સમાવેશ થઈ જાય છે. પર્યુષણ પર્વને છેલ્લે દિવસ શુકલ પંચમીને છે. ને તે દિવસ સહિત એક અઠવાડિયું આ પર્વ' માટે નિર્માણ કરેલ છે. એટલે “પર્વાધિરાજ પર્યુષણ' શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૫ સુધી નિર્માણ થયાં છે. શુકલ પંચમીની રાત્રિનું ઉલ્લંઘવી નહિ ક૯પે.
॥८४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧