Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
मूत्रे
टीका कप्पइ निग्गंथाणं' इत्यादि
निग्रन्थानां ग्रामे-यतो गोकरादयोऽष्टादशविधाः करा गृड्यन्ते स ग्रामस्तस्मिन् वा, नगरेयतो गोकरादयोऽष्टादशविधाः करा न गृड्यन्ते तन्नगरं तस्मिन् वा, खेटे-यत्र चतुर्दिक्षु मन्मयः प्राकारो भवति स खेटस्तस्मिन् वा, कर्वटे-यत्राल्पसंख्यका मनुष्या वसन्ति तत्कटं तस्मिन् वा, मडम्बे-यत्र सार्द्धक्रोशद्वयमन्तरीकृत्य जननिवासो भवति स मडम्वस्तस्मिन् वा, पट्टने-यत्र सर्वे पदार्थाः मिलन्ति तत् पट्टनं तस्मिन् वा, आकरे-रत्नादीनां खनिराकरस्तत्र वा, द्रोणमुखे-यद् जलमार्गेण स्थलमार्गेण च गम्यं भवति तद् द्रोणमुखं तस्मिन् वा, निगमे-वणिजां निवासो निगमस्तस्मिन् वा, राजधान्यां-यत्र राजा निवसति सा राजधानी तत्र बा, आश्रमे-यत्र तापसा निवसन्ति स आश्रमस्तस्मिन् वा, सनिवेशे-यत्र
कल्पमञ्जरी टीका
॥६४॥
टीका का अर्थ--जहाँ गाय का कर आदि अठारह प्रकार के कर वसूल किये जाते हैं वह ग्राम, जहाँ गाय का कर आदि अठारह प्रकार के कर नहीं वसूल किये जाते वह नगर, जिसके चारों ओर मिट्टी का कोट होता है वह खेट, जहाँ थोड़े से मनुष्य वपते हैं वह कर्बट, जहाँ से अढ़ाई अढ़ाई कोस की दूरी पर दूसरी वस्ती होती है वह मडम्ब, जहँ। सब वस्तुएँ मिलती हैं वह पट्टन, जहाँ रत्न आदि की खान हो वह आकर, जहाँ जाने के लिए जलमार्ग भी हो और स्थल मार्ग भी हो वह द्रोणमुख, जहाँ व्यापारीविशेष वसते हो वह निगम, जहाँ राजा वसता है वह राजधानी, जहाँ तापस रहते हैं वह आश्रम
ટીકાને અર્થ–જે સ્થળે અઢાર પ્રકારના કરવેરા વસૂલ કરવામાં આવતા હોય ત્યાંના સ્થળને ગ્રામ કહે છે. જે સ્થાનમાં અઢાર પ્રકારના કર વસુલ કરવામાં ન આવતા હોય તેને નગર' કહે છે. જે 'ગામ' ને ચ રે બાજુ માટીને ગઢ હોય તેને “ખેડ' કહે છે. જ્યાં થેલી વસ્તી રહેતી હોય તેને “કબડ' અથવા કMટ' કહે. છે. જ્યાંથી અઢી અઢી ગાદની દૂરી પર બીજી વસ્તી હોય તેને મડંબ કહે છે જ્યાં બધી વસ્તુઓ મલતી હોય तेने 'पट्ट' या 'पाट छे. या सोना, यहीबी, भेना,
सोसा मस२५ विगेरे ધાતુઓની ખાણ હોય તેને આકર કહે છે. જે શહેરમાં, જલમાગ કે સ્થમાગ દ્વારા જઈ શકાય તેને “કોણ મુખ” કહે છે. જ્યાં વ્યાપારીઓની વસ્તી ઘણી હોય તેને નિગમ કહે છે. જ્યાં “રાજા” ને વસવાટ રહે તેને કોઈ રાજધાની” કહે છે. જ્યાં તાપસ લેગ રહે તેને આશ્રમ કહે છે. જ્યાં સાર્થવાહ લેગે સાથે લઈ જતાં રોકાતા તેમણે
॥६४||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧