________________
I
તે નમઃ સિગ્ન: रत्नानामिव रोहणाक्षितिधरः खंतारकाणामित्र, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामित्र, पाथीधिः पयसा मिवेंदुमहसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ –રેહણાચળ પવન જેમ રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષેનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુવિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ. The Fain (Swetamber) Conference berald. Vol. III.] FEBRUARY 1907.
[No. 2,
મા
- - -
-
-
-
-
- -
પાંચમી જેન કેન્ફરન્સ, અમદાવાદ.
આ કોન્ફરન્સને પાટણ મુકામે શેડ જેસંગભાઈ હઠીસંગે અમદાવાદનું આમંત્રણ જેવા ઉત્સાહથી કર્યું હતું તે કરતાં અતિ ઘણા શુભ પરિણામ સહિત ત્રણ દિવસની બેઠક તા. ૧૬, ૧૭, ૧૮, ફેબ્રુઆરી ૧૯૦૭ સંવત ૧૯૬૩ ના ફાગણ સુદ ૪, ૫, ૬ના રોજ ખતમ થઈ છે. ચારે કેન્ફરન્સમાં કેન્ફરસની હયાતિ અને નિભાવ માટે જે ધાસ્તી રખાયા કરતી હતી તે લગભગ ડાં વર્ષો માટે તે નિમૂળ થઈ છે. પ્રમુખ સાહેબ રાય સીતાબચંદજી બહાદુર કેવા બાહોશ, કેળવાયેલ ગૃહસ્થ છે તથા ગમે તેવા કટોકટીના પ્રસંગમાં રસ્તે કાઢવામાં કેવા હશિયાર છે તે બીજા દિવસની વિષય નિર્ણય કમીટી વખતે હાજર રહેલા ભાઈઓએ ધ્યાન પૂર્વક જોયું હશે. તેજ કમીટીમાં એક બીજા ગૃહસ્થ પિતાને નિશ્ચય દૃઢ છતાં, નિશ્ચય સબળ ટેકાવાળે છતાં, પ્રમુખના અભિપ્રાય તથા દરજજાને માન આપીને પિતાના મતને નમાવી દીધે હતે તે માટે તેને ખરેખર ધન્યવાદ ઘટે છે. આંગળીના વેઢાપર ગણાય તેવી ભૂજ સંખ્યાએ, ઉભા થઈને કાંઈ બોલવુંજ એવા નિશ્ચયથી તથા ગ્યાયેગ્યની દરકાર વિના સભાના નિયમનું એક સાથે બોલીને ઉલ્લંઘન કરીને, જે ગુંચવણી નાખી હતી, તે માટે આ રથળે અમે નમ્ર રીતે દિલગીરી દર્શાવીએ છીએ. ભવિષ્યમાં એક પછી