________________
૧૧૦ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[मेप्रील. બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કુલ મુંબઈ આ સ્કૂલના પહેલા વર્ષને ટૂંક રીપોર્ટ હેન્ડબીલરૂપે અમારી પાસે રજુ થછે. તે પરથી જણાય છે કે એ સ્કૂલમાં ગુજરાતી પાંચ તથા અંગ્રેજી સાત મળી બાર વર્ગો છે. ગુજરાતી વિભાગમાં ૧૧૬ રન તથા ૬ અન્ય કોમના વિદ્યાર્થીઓ છે. ઈગ્રેજી વિભાગમાં કર જૈન તથા ૩૫ અન્ય કોમના વિદ્યાર્થીઓ છે આપરથી જણાશે કે જૈન વિદ્યાર્થી માટે હજી વિશેષ સગવડ છે. જે શ્રીમાન જૈન ફી આપવાની નહિ હોવાથી સ્કલને ધર્માદા ગણી પિતાનાં બાળકોને બીજી નિશાળે મોકલતા હોય, તેઓને આ નિશાળમાંજ પિતાનાં સંતાનોને મોકલવા ટ્રસ્ટીએ અરજ કરી છે. ફીના પૈસા તેઓ બીજી રીતે ગરીબ જૈન વિદ્યાર્થીઓને મદદ તરીકે આપી શકશે. ઉત્તર વિભાગના શિક્ષણ પરીક્ષક મીલેરી, મ્યુનિસિપલ સ્કુલના સુપરીન્ટેન્ડેટ મી. વિલીનકર, તથા મ્યુનીસીપલ વર્નાક્યુલર સુપરીન્ટેન્ડેટ સાક્ષર મા. અંજારીઆએ ને તપાસી બહુજ સારો મત આપે છે. પરિણામ ૭૦ ટકા સારૂં જ ગણી શકાય. જે માબાપ ઈગ્રેજી અભ્યાસ પોતાના ફરજ ને સગવડથી કરાવી શકે, તેઓએ આ લાભ અવશ્ય લેવા જેવી છે, કારણકે હાલના જમાનામાં અંગ્રેજી કેળવણી બહુ જ જરૂરની ચીજ છે.
फडासलीजीके मेळा-नाथुल ल चुनीलाल लिखते है के ये तीर्थ श्री मालवादेशमें हे. जात्री १२००० थे. उपज रु.२५६० हुइ. जीर्णउद्धार करानेके लीये प्रमुख, दो सेक्रेटरी और १५ सभासदोकी कमीटी नीमी गइ. .
__ आत्मानंद जैन सभा. पंजाब देश और मड जिला होशयारपुरमें श्री आत्मानंद जैन सभाका जलसा श्रीमानस्वामी आत्माराम महाराजजीकी यादगारमें हर मासकी अष्टमीको होताहै. और लालादुर्गादास खंडेलवाल श्रीपालकी कथा करते है, और मास्टर मुन्शीराम आत्मानंद जैन पत्रिका और जैन गेझेट सुना देते हैं. और अपनी बरादरी के फेसलेभी सभामें होते हैं.
श्री मन्दिरजीकी प्रतिष्ठा. मियानी जिला होशयारपुर निवासी ला० रामचंद खेरातीरामने एक नवीन मंदिरकी रचना कराई है. जिसकी प्रतिष्टा घृत्य उद्यापन रथ यात्रा आदि धर्म कार्य २३-२४ जनवरी ०७ या १२-१३ माघ सुदीका भाई नगीनचंद शंकरभाई सुरतवालेने कराई और उसी दिन श्री शांतिनाथजीका मुरतीको अम्बाले वालि पालकीमे विराजमान करके भजन गाते हुए सभा मंडपमे लेगये और रात्री समये बाबुहेमराज और लाला दुरगाप्रसादजी और मास्टर मु-शीरामने जैन धर्मकी प्राचीनता, मुरती पुजन, और विद्या पर जोर शोरसे भाशन दीये और जै जैकारकिसाथ सभा समापत हुई. दुसरे दिन भगवानकी प्रतिमाको भजन गाते हुये श्री मंदिरजीमें लेगये. और ११६४ मंदिरजीके भंडारमें जमा हुये और श्रीसंग मियानीने खास कर लाला रामचंदजीने बाहरसे आये हुये भाईयोंका धन्यवाद करके विदाकिया.