________________
જેન કેન્ફરન્સ હેરસ્ટ
એ
શ્રી સાણંદ મળે આવેલી શ્રી જૈન
વિદ્યાશાળાનો રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલી શ્રી જૈન વિદ્યાશાળાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા ગોવિંદજી ઉમેદભાઈ હસ્તકને સંવત ૧૮૫૮ ના ભાદરવા સુદ ૧૫ થી સંવત ૧૯૬ર ના ભાદરવા સુદ ૧૫ સુધીને હીસાબ અમેએ તપાસ્યું તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલે જેવામાં આવે છે. આ ખાતામાં ઉપજ કરતાં ખરચ વધારે થતું જોવામાં આવે છે.
આ ખાતાના માસ્તર સારી બાપુભાઈ ત્રીભવન વિદ્યાથીઓની સંખ્યા વધા રવા તથા અભ્યાસ ઘણે સારે ને શુદ્ધ થવા દિન પ્રતિદિન પ્રયત્ન કરતા જોવામાં આવે છે.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરને લગતા ખાતામાંના શ્રી વજેઅણસુરના ગચ્છ ખાતાને રિપિટ
શ્રી સાણં મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીને લગતા ખાતામાંના શ્રી વજેઅણુસુરના ગચ્છ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા મગનલાલ હઠીસંઘ હસ્તકને સંવત ૧૫૮ ના ભાદરવા સુદી ૫ થી સંવત ૧૮૨ ના ભાદરવા સુદી ૫ સુધીને હીસાબ અમે તપાો છે. તે જોતાં વહીવટ કર્તાએ વહી. વટનું નામું જોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલું જોવામાં આવે છે. માટે વહીવટ કર્તાને પુરો ધન્યવાદ ઘટે છે. - શ્રી ગેરેજ મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના
દેરાસરજીને રીપોર્ટ, - ~
~શ્રી ગોરજ મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા મુળચંદ ઠાકરસી તંથા શાકાળીદાસ ડુંગરસી તથા શા ડાયાભાઈ મકન તથા શા છગનલાલ પીતાંબર તથા હકીસંગ મોતીચંદ હસ્તકને સંવત ૧૮૫૮ ના કારતક, શુદ્ધતા થીમવડ ૧૯૬ર ના ભાદરવા શદ ૫ સધીને હીસાબ અમે તપાસ્યું છે. વહેવાર ચાલ છે.