________________
૨૨૬ ]
જૈન કાન્ફરન્સ હેરલ્ડ
[ ઓગષ્ટ
જોઇએ. કેટલાક સિદ્ધાંતા એવા છે કે જેનુ રહસ્ય પહેલાં અપ્રકટ જણાય છે, પરંતુ શ્રદ્ધાથી સ્વીકૃતપક્ષ તરીકે અંગિકાર કયાથી તેનું રહસ્ય આપે। આપ સ્વતઃ સિદ્ધ
થાય છે.
મનુષ્યદેહ શાને માટે છે?
(લેખક શાહ નરારામ ભગવાનદાસ. ) અનુસધાન પૃષ્ટ ૧૬૪.
છ પ્રકારના અભ્યંતર તપના પાંચમા પ્રકાર ધ્યાન છે. બીજી બધી વસ્તુએમાંથી મન ખસેડી એકજ બાબતમાં મન પરોવવું તેનું નામ ધ્યાન છે. ધ્યાન સાંસારિક બાબતમાં તથા આત્મિકમાં પણ હાઇ શકે. સાંસારિક ધ્યાનથી સંસારવૃદ્ધિ થાય છે, આત્મિકથી આત્મિક લાભ થાય છે. આત્તને રદ્ર એ બે ધ્યાન સંસારની વૃદ્ધિ કરનારા છે અને ધમ ને શુકલ એ બે ધ્યાન આત્મિકગુણાના લાભ કરાવનારા યાવોક્ષ સુખ આપનારા છે. આત્મિક ધ્યાનની રમણતામાં લાગેલા જીવાને તે ધ્યાન બહિરાત્મ - દશામાંથી પરમાત્મ દશામાં લઈ જઇ શકે છે. મનુષ્ય જીવનના ખરા હેતુ આ સંસારમાં ખાઇપીને ક્ષણિક આનંદમાં રહેવાના નથી, પરંતુ આત્મા કેવા છે ? કયાંથી આવ્યા છે? કયાં જવાના છે? વિગેરે જાણીને તેનું મનન કરવાનાજ છે. અથાત્ બે અશુભ ધ્યાન છેડીને બેશુભ ધ્યાન ધ્યાવાં તે મનુષ્ય જીવનને સાર્થક કરનાર છે.
છઠ્ઠા પ્રકાર ઉત્સગ છે. ઉત્સગ એટલે છેડી દેવું. આ શબ્દની પહેલાં કાયા શબ્દ મૂકીએ એટલે કાયાત્સગ થાય છે. તેના માગધીશબ્દ કાઉસગ્ગ છે. તીકર મહારાજ, તથા ખીજા સિધ્ધ થયેલા જીવા કાયાત્સગ કરીને, કાયાને વેાસરાવી દઇને, કાયા સંબંધી બધી દરકાર તથા વિચાર મૂકી દઇને આત્મધ્યાનમાં મચ્યા રહી મેાક્ષ પામ્યા છે. આ કાળના જીવા કાયાના વિચાર તથા દરકાર મૂકી દે એમ તેા અને તેમ નથી, પરંતુ તેની ઉપરની રાગદશા ઘટાડી, તેને અતિશય શણગારવામાં, શણગારીને રાચવામાં, લેવાતા આનદ છેડી દે અને આત્મધ્યાન યથાશિત કરે એ અને તેવું છે. કર્મને ખાળવાના એ એક રસ્તા છે.
એ છ બાહ્ય તથા છ અભ્યતર મળી બાર પ્રકારના કને તપાવવાના સાધનરૂપ તપ સાધન હોય, શકિત હાય, છતાં જે માણસે ન આદરે, તે જૂનાં કાં ખપાવી શકતા નથી અને નવાં કમે ખાંધે છે. ધર્માંમાં મનખળ, વચનબળ તથા કાયબળ વાપરીએ તેજ ખરૂ છે, બાકી વ્યવહારમાં વપરાય તે કાંઈ આત્માને હિતકર નથી.
જૂદા જૂદા ધંધાઓમાં વધતા ઓછા પ્રમાણમાં પાપ રહ્યું છે. પણ પદર કમાદાન જે વઢિતા સૂત્રમાં બતાવેલા છે તે શ્રાવકને વર્જ્ય છે. હાલના સમયમાં સાંચાકામનું પ્રાધાન્ય હાવાથી કમાદાન વધી પડેલાં છે.
1