________________
૩૦]. જોન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ પાંચમું મહાવ્રત પરિગ્રહનિવૃત્તિ છે. સાધુ મુનિરાજને માત્ર કપડાં કે પુસ્તક રાખવાના હોય છે, પરંતુ તેના પર મુછ ન હોવાથી તે પરિગ્રહ ગણાતો નથી. સંસારી
જીવને ઘર, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે ઘણે પરિગ્રહ હોય છે. પરંતુ તેમાંથી કઈમાં લીન થઈ જવું નહિ. અનેક ભવમાં આ જીવે ઘણું દ્રવ્ય એકઠું કર્યું હશે પણ તે ત્યાંને ત્યાં મૂકીને ચાલ્યા આવ્યું છે. અને આ ભવમાં પણ મુકીને જવાને છે માટે ધન મેળવવાની લેલુપતા રાખવી નહિ.
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ.
(અનુસન્ધાન ગતાંક પૃષ્ટ ૨૦૮ થી) એ પ્રમાણે જેમ “સઘળી આલમને ગલતીની નિંદ્રામાં નાંખી એક ચોર તેમનાં ઘર લૂંટે” એ પ્રમાણે આ ધરે દીશેની ધાર બીચારા લેભની જાળમાં પસેલાઓની ઊપર આ હતી.” x x x x x x x
“વળી આપણે વાત વાચનારાઓ ઘણાએકેને મોઢે સાંભલશો કે, આ નામાંકિત સટોરીઆએ ઘણાએક ભેલા અને નામીચા વેપારીઓને પિતાની “માહાકળાથી” ઉથલપાથલ સમજાવી, ન ઘટ સ કરાવી, તેમને દુનિઆથી પાઓમાલ કરી નાખેઆ છે. અને પાછલે દરવાજેથી પિતાનાજ શેરે તેમને ગલે ઓલવે છે, તેમજ કેટલાં એક નામીચા કુટુંબમાં, સ નહીં કરવાના પકા ઠેડાવ ઉપરાંત, આ જગપરસીધ સટોરીઆએ પેવશ થાઈ તેમને આ લેભમાં ફસાવી તેમના કુટુંબની ભવની લાજ ખવડાવી છે, અને જેઓને ન ઘટે તેવા તમમાં નાંખેઆ છે. પણ તેમાં એ ધણી કરતાં તેહવા લોભમાં ફરનારાઓને હું વધારે તકસીર સમજું છું.” x x
“કહેવત છે કે “સાત ચુવા ખાક બીલી હજકું ચલી” એ પરમાણે સટ્ટાના રોજગારમાં હજારો માણસને પાઓમાલ અને ખુવારે હાલ મેલવી, મી. પરેમચંદે પિતાના સારા વખતમાં ઘણાએક આદગારી ભરેલાં કામ પણ કરે હતાં: x x
| (શેરસટ્ટાની હકિકત) “પણ પાછલથી એ સુરતાબાજ દલાલ એવા હશે અને એટલા જોશથી વેપારના કામમાં પડવું કે રૂઉ તેમજ કાપડસુતર અને બેંકના શેરનું બજાર મેજા મારતા એક દરિયાવની મીશાલ કેટલીએક મુદત સુધી ઉછલતું અને છબછબતું રાખી લખે રેકડા રૂપિઆની ઉથલપાથલ દરરોજ હવામાં ઉડતી, અને કરોડો રૂપીઆના દાના સોદાઓની કીસ્તીઓ પુરસથી રેલતી રાખી હતી x x x x
એક વખત એટલી તો સતા ચાલતી હતી કે અકસર બેંક અને ફીનાપરીઓની તેને હેકમને માન આપતા. અને તેની મસલતપર કુર(પ્રેમચંદના હાથના એક એશારાથી અને આંખના એક ચમકારાથી મોટી વધઘટે, અને મતલબીઆઓનાં ગજવામાં ભારી બરકત થતી