________________
.
طی
بله
t૯૦૦] . શ્રીમાન ને વિનતિ
- ૪-૦ શેઠ જસરાજ ટેકરી ૩- ૪-૦ શેઠ જેઠાભાઈ ગોવિંદજી
૪-૦ શેઠ પુરૂષોત્તમ સેમચંદ : " ૧- ૪-૦ વશા પે૫ટ હરખાયા
૪- શેઠ રાઘવજી જેવત , ૦-૦ શેઠ શાકરચંદ નથુભાઈ - ૮-૦ શેઠ બ્રુકચંદ ચતુર્ભુજ – ૮-૦ શેઠ પોપટ કરશનજી ૧- ૪–૦ ભણશાળી હાથીભાઈ કાળીદાસ , ૧- ૪-૦ શેઠ જેવંત ગગુભાઈ ૧- ૪-૦ શેઠ પાનાચંદનથુભાઈ ૧- ૪-૦ મહેતા હેમચંદ કુંવરજી છે. ૦-૧૨–૦ શેઠ પુરૂષોત્તમ લવજીભાઈ ૦- ૮-૦ , વહારા ન્યાલચંદ પીતામ્બર , ૦- ૮–૦ શેઠ જીવરાજ પાનાચંદ. ૧-૦-૦ મેતા ભીમજી ગોવિંદજી . ૫૦-૦-૦ ઉગરચંદ ઉમેદચંદ-તાસગામ સાત ક્ષેત્રમાં તથા જીવદયા ખાતે
રૂ. ૩૫૭–૧-૦
ઉપર પ્રમાણે રૂ. ૩૫૭-૧–૦ અમને પહોંચ્યા છે જે અમે ઉપકારની લાગણી સાથે સ્વીકારીએ છીએ.
આ આ તકે અમે શ્રી સંઘને વિનંતિ રૂપે જાહેર કરીએ છીએ કે જો આ પ્રમાણે બીજા ગૃહસ્થ પણ ઉપરને દાખલે નજરમાં રાખીને કેપૂરન્સના જુદા જુદા ખાતાઓને કે જે ખાતાઓની સ્થિતિ હાલ ઘણી તંગીમાં છે, તેમજ મુખ્યત્વે કરીને કેળવણીખાતાને કે જે ખાતાથીજ આપણી કેમને ઉદય થવાને સંભવ છે તેમાં પંચકી લકડી એક બેજ” એ કહેવત ધ્યાનમાં રાખી પિતાની શક્તિ મુજબ કરશે તે તેથી ઘણેજ લાભ થશે.'
| શ્રીમાન જૈનોને વિનંતિ.
કેન્ફરન્સ તરફથી ચાલતા કેળવણી ખાતામાંથી લગભગ શરૂઆતથી જ દર મહિને રૂ. પ૦૦) થી ઉપરાંત રકમની વિદ્યાર્થીઓને તથા પાઠશાળાઓને મદદ આપવામાં આવે છે. આ પ્રમાણે ગઈ સાલમાં જેને જેને મદદ મળી હતી તેમને જે વરસની આખર સુધી મદદ કરવામાં આવે તે તે ખાતામાં રૂ. ૬૦૦)