________________
૧૯૦૭]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [ ૩૯ છેલ્લે વડોદરા તાબે ગામ નાર મળે આવેલા શ્રી શાન્તિનાથ મહારાજ
ના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા લલુભાઈ તલચંદના હસ્તકથી સંવત ૧૯૫૯-૬૦–૧૧–૧૨ ને હિસાબ અમેએ તપાસ્યા છે, તે જોતાં નામું રીતસર નહી લખાતાં ફકત લેણદેણ સાબુત રાખવામાં આવેલ છે.
ઉપરના હિસાબના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે, તેનું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે તેઓ તે ઉપર ધ્યાન આપી તાકીદે યેગ્ય સુધારે કરશે. જલે વડોદરા તાબે ગામ ધર્મજ મધ્યે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહા
રાજના દેરાસરજીનો રીપોર્ટ સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા નરોત્તમદાસ પુજાભાઈ ના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ને હિસાબ અમેએ તપાસ્યા છે. તે જોતાં નામાની અંદર કેટલાંક ખાતાં હિસાબ કર્યા સિવાયની પિલી બાકીએ ખેંચાય છે, તેને હાલ હિસાબ થઈ શકે તેમ નહી હોવાથી તે ખાતાની બાકીઓ તેમને તેમ ઉતારવી પડી છે.
વહીવટના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે, તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યુ છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી મોગ્ય સુધારે તાકીદ કરશે. | છલ્લે અમદાવાદ પ્રાંત કાઠીયાવાડ તાબામાં આવેલ શ્રી બરવાળા મથેની
શ્રી પાંજરાપોળ (ખેડાઢાર) ના વહીવટને લગત રીપોટ. - સદર ખાતાના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા મુનીમ હેરા હરજીવન લાલચંદ હરતકને સં૦ ૧૯૫૯ થી સં. ૧૮૬૨ ના અસાડ વદી ૧ સુંધીને હિસાબ તપાસ્યો તે જોતાં સંદ ૧૯૫૮ થી સં. ૧૮૬૨ ના અસાડ સુદી ૧ સુધીની ખાતાવહી ૨ તથા સં. ૧૮૬૨ ને મેળ મળી જમલે ચોપડા ત્રણ મહાજન તરફથી રજુ કરવામાં આવેલ. માટે સં. ૧૯૫૯-૬૦-૬૧ નો મેળ તથા સં. ૧૯૫૮ પિલાના ખાતાને ચે પડે રજુ કરવા સુચના કરતાં સદરહુ ચોપડાને પત લાગતું નથી, તેવું મહાજન તરફથી, જણાવવામાં આવ્યું તેથી રજુ થયેલ ત્રણ ચેપડાને ઉપરથી હિસાબ નહિ જોતાં આ ખાતું ઘણી મુદતનું છતાં રથાનકવાસી જૈન ભાઈઓના રવામીવલન હિસાબ સિવાય, પાંજરાપોળનો પાછલો કેઈપણ હિસાબ જેવામાં આવતું નથી, સદરહુ ચાપડા થીજ નામુ ઉત્પન થયેલ જોવામાં આવે છે. વહીવટનું નામું ખાતાના ચોપડા ઉપરથી તથા સંવત ૧૯૬૨ ના મેળ ઉપરથી તથા બેકડાના દુધના રોજીંદા પત્રક ઉપરથી ચોખી રીતે રાખેલ હોય, તેમ અનુમાન જણાય છે પણ પુરતા ચે. પડા જોયા વિના અમે ખાત્રી પુર્વક કહી શકતા નથી. આ
સદરહુ વહીવટ સદરહુ માણસના હાથમાં રહે ત્યાં સુધીમાં મહાજન તરફથી કોઈપણ માણસે કોઈપણ દીવસ તપાસેલ હેય તેમ જોયામાં આવતું નથી.