Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 391
________________ અપુર્વ શોધ. જરૂર વાંચે. ચમતકારી પ્રયોગ. - નયનચીંતામણું ગુટીકા. છે નેત્ર વિનાને માનવી, જીવતે પણ મૃત જાણ • એજ નયન ચીંતામણ, દીએ નેત્રનું દાન. નયન ચીંતામણી:– મહા પ્રભાવિક ગુણીકાને હમો કોઈ માહાત્મા પાસેથી મેળવીને તમે ગુપ્ત રાખતા હતા પણ હમારા ઘણું બંધુઓના અનુગ્રહથી લાભાલાભનું કારણ માની લેભ નહી રાખતાં તેના ખર્ચના પ્રમાણમાં કીંમત રાખી હમો જાહેર કરવાને ઉત્કંઠા ધરાવીએ છીએ. ઈગ્લીશ દવાનો કોઈ પણ રીતે ખપ નહી કરતાં ફક્ત વનસ્પતિઓનું સંશોધન કરી વરસમાં એક દિવસે બને છે. ઘણા ધતીગના બહોળા લખાણથી ઘણું જ સધાભ્રષ્ટમાં થઈ ગએલા હશે પરંતુ શંકા રહિતપણે સ્વદેશી ઉોગને ઉતેજન આપી દેશ પરદેશમાં પ્રચલીત કરવાને હમારી વિનંતી છે. આ ગુણીકા નેત્રમાં અંજન કરવાથી છારી, ખીલ, પરવાળા, પડળ મોતીઓ, રતાંધળા, ફુલા વા ખદખીલ મળતા, રાતડ, ઝાંખાશ, પાણી ઝરવું, દુખવા આવવું વિગેરે તમામ દરદને ઝડપથી મટાડે છે તેમજ નિરમળી આંખોમાં અંજન કરવાથી નજર ઈદ્રીય સાફ રાખે છે તથાપી હમારી અસંતેસી બુટીકાનું અંજન કરવાથી એક આંતરીઓ, બે આંતરીઓ ત્રણ આંતરીઓ, ચોથીએ તાવ તથા બેરાસ પણ અંજન કરવાથી મટાડી મોટા અચંબાને ધરાવનારી છે. આવી ગુટીકા કોઈ વખત બહાર પડેલી અસંભવીત હશે. હમોએ ચાકસ અનુભવ મેળવી ઘણું દરદ સારાં થવાથી જાહેરમાં મૂકીએ છીએ. ઘણી દવાઓથી કંટાળી નીરાશ થઈ ગએલા જનોએ તો વિલંબ કર્યા વિના જુજ કીમતમાં ખરીદી ખાત્રી કરે. હમે પણ ખરી ખાત્રીથી કહીએ છીએ કે આ ગુટીકા કદી પણ પાછી ફરનાર નથી ખરીદનારને અપુર્વ લાભ છે દરેકને અવશ્ય રાખવા યોગ્ય છે. આ ગુટીકાને ખપ કર્યાથી બીજી દવાઓનો ખપ રહેશે જ નહી આ ગુટીકા છ માસ ચાલે તેવા પ્રમાણમાં બનાવેલી છે. સુંધી અને સંસતી, ઘણું ગુણવાળી આ ગુટીકાને પહેલ વહેલે જનમ થયો છે. સુજ્ઞ બંધુઓ ખરીદે, દરેક બંધુઓને ઉતેજન આપી ખરીદો અને ચમત્કારી ઔષધીને અનુભવ કરે. સામટુ ડઝન એક ખરીદનારને ડબી ૧ કમીશન આપવામાં આવશે. કીંમત ડબી ૧ ના રૂ. ૨) પોસ્ટેજ જુદુ. જૈનના સાધુ સાધવીને ખપ સારૂ મફત મેકલી આપવામાં આવશે. ખરીદનારે હમારા નામનું હેન્ડબીલ તપાસીને લેવું. બનાવનાર. મેસર્સ પી. એન્ડ બી. બ્રધર્સ. - ઠે. મુળજી કાળા ટેપી વાળા. મોતી બજાર, મુંબઇ, ૮ઢાછાપનું પવિત્ર કેશર. સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે ખાસ પ્રતિનિધિ મોકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ , તેલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મીક હદ્રાની છબીને “ડ માર્ક” છે તે નીચેના સ્થળે એથી મળશે. મુંબઈ જૈન છે, કોન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધુની, જથ્થાબંધ વેચનાર એકલા માલેક, જૈન મંદીર સામે ? કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન આશ્રિત માડવી, મુંબઇ, કે સ્વદેશી કંપની.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428