________________
रत्नानामिव रोहणक्षितिधरः ख तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पंके रुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानाममा, विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥
અર્થ:–રેહણાચળ પર્વત જેમ સ્નેનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
Vol. III. )
DECEMBER 1907.
[No. 12.
કેળવણી.
---0-0---- (મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી, એ, એલ એલ, બી.) “The prosperity of it country depends, not on the abundance of its revenues, nor on the strength of its fortifications, nor on the beauty of its public buildings; but it consists in the number of its cultivater citizens, in its men of education, enlightenment and character; here are to be found its tråe interest, its chief strength, its real power".
Martin Luther "Be it your care, then, to train up mothers, who shall know