________________
૩૫૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ,
[ ડીસેમ્બર how to educate their children".
Anne Martin આપણુ મહાન કેન્ફરન્સે હાથ ધરેલા વિષયે પૈકી કેળવણીના સંબંધમાં આપણે જે જે વિચારે, વર્તન, જનાઓ કરવાની છે તે એટલી બધી મહત્ત્વની છે કે તેના માટે દરેક હિતચિંતક, વિચારશીલ, જેન તરીકે ને દાવો કરનાર વ્યક્તિએ તન, મન, અને ધનથી પિતાથી બનતી મદદ આપવાને તૈયાર રહેવાની અનિવાર્ય સર્વમાન્ય આવશ્યકતા છે. આ કેળવણીની અધિષ્ઠાતા વિદ્યાદેવીને-સરસ્વતીને–પ્રભાવ એ ફળદાયી છે કે આર્ય હેય કે અનાર્ય હાય, હિંદુ હોય કે મુસલમાન હય, જેન હોય કે અન્ય મતાવલંબી હેય, કિશ્ચિયન હોય કે બૈદ્ધ હોય, સર્વ કઈ તેના પ્રસાદની વિભૂતિથી અંકિત થવા પ્રયાસ કરતા દષ્ટિગત થાય છે. સરસ્વતી મંદિરના વિજય ભુવનમાં, ઈશ્વરવાદી યાને જડવાદી, આસ્તિક ચાને નાસ્તિક સર્વ કોઈ, ધર્મના, જાતિના, દેશના, ભિન્નત્વને વિચાર નહિ કરતાં એકત્ર થઈ પરમ તિર્મયી મહાદેવીની ઉપાસનામાં તલ્લીન થઈ કોદ્ધાર અને દેશદ્વાર જેવા મહાન કાર્યની સાધના કરી શકે છે. -
બાહ્ય નજરે કેળવણીના વિષયમાં પછાત જણાતી મુસલમાન કોમના અગ્ર સરે, એકલા કેળવણીના વિષયને જ પ્રધાન ગણ, તેની ચર્ચા કરવાના હેતુથી પ્રતિવર્ષ દેશના જુદા જુદા ભાગોમાં વસતા મુસલમાન ભાઈઓની કેન્ફરન્સ બેલાવે છે ત્યારે આપણે કેળવણીના વધારા તરફ કાંઈક વિશેષ લક્ષ આપી, તેના સંબંધમાં વિચાર પ્રકટ કરવાને વધારે વખત આપવા સાથે બીજા વખતમાં-બાકીના દિવસે માં-ધામિક તેમજ સંસાર સુધારાના કાર્યો માટે પણ પ્રયાસ કરીએ છીએ. છતાં સાંકડી નજરના અવિચારી પુરૂષે કેન્ફરન્સના કાર્ય વાહક તર૬ તથા કોન્ફરન્સના કાર્યક્રમ તર અયોગ્ય ટીકા કરી, કોન્ફરન્સના હિમાયતીઓને ઉત્સાહભગ્ન કરવામાં નિમિત્ત બની, કેમને અકથ્ય નુકશાન કરે છે. ભણે તે ભૂલે, (ઘોડે) ચડે તે પડે. એ કહેવત અનુસાર કદાચ કોન્ફરન્સવાળાઓની ભૂલ થતી જોવામાં આવે તે યોગ્ય શબ્દોમાં તેવી ભૂલે સુધારવાનો પ્રયાસ કરવાનું જ સલાહકારક ગણવું જોઈએ. નહિ કે પાકટ અનુભવી પુરૂષના પુખ્ત વિચારથી જન્મ પામેલ છ વર્ષ જેટલી લાંબી મુદ તને લીધે સારી રીતે પગભર થયેલી કેન્ફરન્સની થેજનાને ઉતારી પાડવાને પ્રયાસ સલાહકારક ગણી શકાય. - જે સમયમાં દેશના અગ્રેસર, અન્ય દેશની સાથે સરખાવતાં બ્રીટીશ સરકાર આ દેશની આવક ઉપજમાંથી પ્રમાણમાં સૈન્યની મજબુતી માટે અસાધારણ વધારે ખર્ચ કરી કેળવણી પાછળ ઘણેજ ઓછો ખર્ચ કરે છે, દર