Book Title: Jain Shwetambar Conference Herald 1907 Book 03
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 405
________________ ૧૯૦૭] જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફળો. [૩૫૯ જૈન સાહિત્યનો ગુજરાતી સાહિત્યમાં ફાળો. - - (બીજી સાહિત્ય પરિષદમાં મી. મનસુખ વિ. કીરચંદ મહેતાએ પ્રકાશેલ) મંગલ ॐ ब्राह्मी भारत्यै नमः ગયા તે દુખના દિન, સુખના આવ્યારે, ટળ્યાં વિષમતા ને વેર | રસિક ચિત ભાવ્યા. જેન વેદ અને અન્ય પંથ. હરખે મલ્યારે, ગરવી ગિરા ગુજરાત, કાજે ભળિયારે. રે! ગરવી ગુજરાત, સુણ તુજ કાજે, ઉલટ ભેર આ સમાજ, મને આજે રે. તુજ સાહિત્ય સેવા સુપેર, એ કરતાં દીસે રે, અમ સહદનાં મન, દેખી એ હસેરે. માન્યવર પ્રમુખ સાહેબ, અન્ય પ્રિય સાક્ષર બંધુઓ, અને પ્રિય બહેને! જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યની શી સેવા બજાવી છે, તે આપ સમક્ષ નિવેદન કરવા હું ઉભું થયે છું: બંધુઓ ! પ્રભુકૃપાએ, આપણામાં કાંઈક જાગૃતિ આવી છે. આપણે ઐકયતાનું મહત્વ, તેને મર્મ સમજતાં શીખ્યા છીએ, આપણે અત્યારે પ્રસ્તાવના Transitional period (સંક્રાતિના કાળ) માંથી પસાર થઈએ છીએ, તેવે વખતે “ત્તિના તાજા જ વિવોન જિનવિજે” એ

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428