________________
૧૯૭] જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ફળે. [૩૬૫
આપણુ આજના વિદ્વાન પ્રમુખ સાહેબ જણાવે છે કે નરસિંહ મહેતાના યુગ પહેલાના યુગમાં ગુજરાતી સાહિત્યને મહેટ આધાર જેન સાહિત્યને, જેને સાહિત્યકારેને હતિ. - ગુરુ સાહિત્યની પ્રથમ પરિષમાં રારાઇ હરગોવિંદદાસ કાંટાવાળાએ જણાવેલું ૨. કાંટાવાળા અને કે “જેન લેકેના ઘણા રાસા અને કવિતાઓ અદ્યાપિ
જૈન સાહિત્ય પ્રગટ થયાં નથીજેને લોકેના રાસા ગુજરાતીનાં બંધારણ તથા શુદ્ધતા ઉપર સારે પ્રકાશ પાડે એમ છેજેન લેકેનું પ્રાકૃત અને પડિમાત્રામાં લખાણ એ જુની ગુજરાતીનું અનુમાન કરવાને કારણભૂત થાય છે. ઈત્યાદિ.”
આપણા નૂતન સાહિત્યકારે રૂપી અર્વાચીન વડવાઈઓ, ભલે નવી ભૂમિમાં પ્રાચીન સાહિત્યની પ્રવેશ કરે, પણ તેમનું મૂળ પિષણ તે આપણા પ્રાચીન
મહત્વતા સાહિત્ય રૂપી વૃક્ષોમાંથીજ સતત ધારા રૂપે, ચાલ્યા આવશે, તેજ તે આપણું લેકના જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પિષકેએ આ વાત ભુલવા જેવી નથી, અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ, ગમેતે દેષ દ્રષ્ટિથી જુએ છે, અને ગમે તે જોતાજ નથી, સાહિત્ય રોગનું કારણ એક એ લાગે છે કે આ નવા સાહિત્યકારે, આપણા પ્રાચીન રસનું સેવન, યથેષ્ટ કરતા નથી, અને એ સેવન વિનાના પાક લોકોને પચતા નથી.
આપણા જુના વર્ગના વડીલેમાં ભક્તિરસ ઓતપ્રત વહે છે. દેવ રહસ્ય અને જેન સાહિત્ય અને ભક્તિરસ ભરપુર છે. એ આદિ કવિઓનાં સાહિત્યમાં
ભક્તિ રસ. તત્વ, કથા, રસ, રહસ્ય, જ્ઞાન, એ કમે વા લેમવિલેમ વરૂપે પણ ઠેર ઠેર દેખાઈ આવે છે. જૈન ભક્ત સાધુઓના સ્તવને આદિમાં આ સ્પષ્ટ દેખાઈ આવે છે.
--
, , , , ગૃહસ્થ, જૈન સાહિત્યને અંગે વિદ્વાન પુરૂનું શું મત છે, એ કહ્યા પછી હવે
પ્રવેશ. હું જૈન ગુજરાતી સાહિત્ય સમુહના ડાં નામ, તવારીખ, કત્તાનાં નામ સાથે આપીશ, અને બનશે ત્યાં ટૂંકમાં એએને વિષય શું છે તે પણ જણાવીશ. હું ઈચ્છું છું કે એ બધા ગ્રંથને સાર-સમુચ્ચય આપને નિવેદન કરી શકું, પણ ગ્રંથને સમુદાય માટે, અને વખત ટુંકે, એટલે એ ન બની શકે એવી વાત છે. “Life is short art is long,” વારૂ તેમ છતાં, થડા ગ્રંથને ઉપલક સાર આપતાં આપને જેન આહિત્ય ગુજરાતી સાહિત્યને આપેલી મદદને ખ્યાલ આપી શકાશે.
શ્રી રાજારપાળ પ્રબંધ આ એક ઐતીહાસિક વિષયનો ગ્રંથ છે. શ્રી ૧ કુમારપાળ કુમારપાળ રાજાનું એમાં સવિસ્તર જીવન ચરિત્ર છે. કર્તા
પ્રબંધ, શ્રી જીનમંડનગણિ પંદરમી સદીમાં થયેલા વિદ્વાન જૈન આચાર્ય છે. આનું ભાષાંતર રામગનલાલ ચુનીલાલ વેવે કરેલું છે. આમાંથી ગુર્જર .