________________
[૩૪૭
૧૯૦૭] -
જૈન પત્ર અને અમે તથા પુસ્તકની જાહેર ખબર.
જૈનપત્ર અને અમે.
હાલમાં તેમજ પ્રથમ કેન્ફરન્સ હેરલ્ડ અને કેન્ફરન્સ ઓફીસ વગેરેના સંબંધમાં જેના પત્રમાં જે જે હકીક્ત આવેલ છે તે એટલી બધી સહરાગત ભરેલી અને ઇરાદાપૂર્વક હેરલ્ડ તથા ઓફીસ સ્ટા વગેરેને હલકા પાડવાની મતલબથી લખાએલી છે કે જેને માટે જવાબ આપવા કરતાં જૈન બંધુઓને જાતિ અનુભવ મેળવવાની જરૂર છે એમ જણાવવું દુરસ્ત ધારીએ છીએ. આવા લખાણથી લાભને બદલે નુકશાન કેટલું થાય છે તે દરેક સુજ્ઞ જોઈ શકે તેમ છે. દરેક સંસ્થાને ઉચ્ચ સ્થિતિમાં લાવવાની દરેક સુજ્ઞ બંધુની પૂરજ છે પણ તે કેવી રીતે અદા કરવી જોઈએ તે સંબંધમાં વિચાર કરવો ઘટે છે. ખાસ અમુક પ્રકારની મતલબથી જેને મહત્વ આપવાની જરૂર હોય તેને હલકુ લગાડવામાં આવે છે તેથી તેની ઉચ્ચ સ્થિતિ થઈ શકતી નથી. આ સંબંધમાં હાલ વધારે લખવા કરતાં જેનપત્રના એડીટર સાહેબને એટલી જ સુચના કરવી ઉપયેગી લાગે છે કે તેઓ સાહેબે ઉત્તમ મનુષ્યના મુખમાં શોભે તેવી ભાષાને અને તેવા વિચારોને ઉપયોગ કરવો કે જેથી ઘણું ભાઈઓના દિલ દુખાતાં અટકી કાંઈ વાસ્તવિક હિતમાં પ્રવૃત્તિ થાય.
(ના વિવર)
" તે પુરતાઁ चिकागो प्रश्नोत्तर-श्रीमन्महामुनिराज श्री आत्मारामजी विरचित फोटोसहित-कीमत रु. १)- इसमें ईश्वरकर्ताका खंडन, जैनी कैसा ईश्वर मानते है. जीव क्या है, कर्म और जीवका क्या संबंध है. मूर्तिपूजन, आत्माकी सिध्धि, पुनर्जन्मकी सिध्धि, गृहस्थी और साधुका धर्म इत्यादि अनेक तत्वोंका पुंज है
जैन धर्मका स्वरूप-नाम गुणसपन्न यहभी उक्त मुनिराज विरचित है, मानो कर्त्ताने । सागरको गागरमें बंदकर दिया है. फोटोभी बीचमें है, इतनी उतमता होनेपरभी मूल्य केवल . (ટો માને.
जसवंतराय जैनी
लाहौर.