________________
૩૪૬ ]
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
[ અટાખર
ગામમાં સંધનાં દરેક ઘર દીઠ રૂ.ગા સાધારણને આપવા કષુલ કરેલ છે તે બહુ ખુશી થવા જેવું છે.
આ ખાતુ તપાતાં મુખ્ય સુચના વહીવટના ચોપડા જુદા રાખવાનું કહેતાં તરતજ જુદી મેળની ચોપડી બાંધી તેમાં રીતસર નામુ લખવાનુ અમારી સમક્ષ શરૂ કરેલ છે તે સિવાય બીજી સુચનાઓને તાકીદે બંદોબસ્ત કે વા ઉત્સાહ જણાવેલ છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે, જલ્લે કાઠીઞાવાડ પ્રાંત ઝાલાવાડ તાલુકે સાયલા તાખાના ગામ નારીમાણા મધ્યે આવેલા શ્રીશ.ન્તિનાથજી મહુ રામના દેહેર સચ્છના વહીવટને લગતા રીપેાર
સદરહુ ખાતાના શ્રીસંધ તરફથી વહીટ કર્તા શા પોપટ એચર તથા શા પેપટ પીતાંબર હસ્તકના અમે સંવત ૧૯૫૦થી સવત ૧૯૬૩ ના બીજા ચૈત્ર વદી ૦)) સુધીના હીસાબ તપાસ્યા તે જોતાં વહીવટનું નામું જુની રૂઢી મુજબ ઠામ ખાતાવહી રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે. આ ગામમાં જૈન વતાંબર મૂર્તિપૂજકના આ ધરો ધનની લાગણીવલા હૈાવાથી સેવાપૂજા સારી રીતે થઇ પુજનને લગતા ખરચ પોતાની પાસેથી કરે છે.
આ ખાતાની અંદર જેજે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર સત્ર સમક્ષ વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું તે ઉપરથી કેટલાએક પુજનને લગતો ખર્ચ પ્રથમ દેરાસરચ્છમાંથી કરેલ તે પાછો દેરસજીમાં આપી દેવા તથા હવેથી પુજનને લગતા દરેક સામાન પોતાની પાસેથી કરવા પ્રતિજ્ઞા લીધી છે. તે માટે તેમને પુરેપુરા ધન્યવાદ ઘટે છે.
જીલ્લે કાઢીઆવાડ પ્રાંત ઝાલાવાડ તાલુકો ધ્રાંગધરા તાખાના ગામકાંઠ મધ્યે આવેલા શ્ર કલ્યાણકારી મહારાજજના દેરાસરજીના વહીવટને લગતા રીપાટ
સદરહુ ખાતાના શ્રીસ ંધ તરથી વહીવટ કર્તા શા મેહનલાલ લાલચંદ તથા દોશી દેવચંદ મુળજી તથા શા મોહનલાલ ડાયા તથા કપાશી તલકસી જસરાજ તથા મેાહનલાલ ડાર્યો કાળા તથા શા જુઠ્ઠા ડેાસા તથા શા કસ્તુરચ`દ જીવા તથા શા કુશળચંદ લવજી તથા શા શિવલાલ લચંદ તથા શા શિવલાલ લખમીચંદ તથા દેશી દેસી કરશન તથા રા મગન નાનજી હસ્તકના અમેએ સવત ૧૯૫૨ થી સંવત ૧૯૬૩ ના ખીજા ચૈત્ર વદી ૦)) સુધીના હીસાબ તપાસ્યા તે જોતાં પ્રથમના વહીવટ કર્તાએએ વહીવટનું નામું જુની રૂઢી મુજબ ાખી સંવત ૧૯૬૩ સુધી વહીવટ સારી રીતે ચલાવેલ. ત્યારબાદ ગામની હુંસાતુંસીના લીધે તે ખાતાની સ્થિતિ બહુજ ખરાબ થયેલ છે. પણ સંવત ૧૯૬૧ની શાલમાં શ્રી પુન્યવિજયજએ તે ખાતા ઉપર લક્ષ આપી સુધારા કરવા પુરે પુરી મહેનત લેવાથી તથા તેમાં મુનિરાજ શ્રી ત્રિકવિજયજી તથા વિનેદ વિજયજી એ મદદ કરવાથી તે ખાતાની ચેખવટ નીકળતાં લેણાની સહી વાળી બાકી કઢાવી લેવામાં આવેલ છે.
શ્રી સથે એકમત થઇ સાધારણને લાગે જુજ હતો તે વધારી તેમાં દરેક જણની સહીએ લેવામાં આવેલ છે, તે સ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
અમારી તરફથી નામું લખવાની ફઢી ગઢવી આપી તે ખાતામાં કેટલેએક સુધાર કરવા જેવુ છે તેને લગતું સુચના પત્ર વહીવટ કતા ગ્રહસ્થાને આપેલ છે.