________________
૧૯૦૭] મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ
[૨૭૧ હતી. સેંકડો દલાલે બજારમાં તેની પીઠે દેડતા, અને સેંકડે તેનાં દીદારનાં દરશણ કીજે ભટકતા હતા. લાલચુ વેપારીઓ તેના પેટને એક સખુન સાંભળવાને, અને બેંકના ડારેકટરે તેની મરજીની વાતે બજાવાને ઈંતેજાર રેહેતા હતા. આપને મતલબીઆ દેશીઓ હાથ જોડીને તેની ગાડીની પાછલ ભુખા કુતરાઓ પેઠે વલગતા હતા, અને ગરજાઉ યુપીઅને બાએડીઓ બગલમાં લઈને તેની વાડીએ શેરોની બખશેસ કીજે ટોપીઓ ઉતારતા હતા. એ સઘલી ગમત દેલતની, અને એ સઘળી રમતે મતલબની હતી; અને એજ વખતે તે વાણી અને દાહડે ગયા સઉથી ચહડતી દસાએ પુગી ચુકેલે હતા, સબબ કે એ બાદ ડીજ મુદતમાં અમેરિકાની લડાઈનું સેવટ આવીઉં, તે વખતે એ સઘલી ધામધુમ અને સઘલા દમામો અને બુમે નાબુદ થઈ ચોતરફ રોજે રસતા ખેજ જે ઘભરાટ અને કલાટ મચી રહ્યો હતે. જે પ્રેમચંદને એક વખત દેલતના વીર, અને મેંરાદના પીર તરીકે પુજેઓ હતા, જેનાં સુખુનથી પિતાના પેટની રેજી, અને જેના દીદારથી પિતાના જીવની ખુશી મેલવતા હતા, તે જ પ્રેમચંદને જીગરના ધી કારથી અને જબાના ફીટકારથી હીણું–શુહલીએ કરી વાહવાને અને શુલીએ કરી ફાંસવાને તેના સાથીઓ વતીક તઈયાર થયા હતા. * * * *
જેમ જેમ ફીનાનસના ફેસતાઓ અને મેં તેનાં કારાંઓ જણાતાં અને અજવાળામાં આવતાં ગયાં.–તેમ તેમ સટાબાજોની રમતને અટકાવ અને નાણાંવ તીઓને બુરે દેખાવ થતો ગયે હતો. શીકતેહાલી અને નામુરાદી તમામ જાતના શેર ધરાવનારાઓમાં ફેલાઈ. અને પ્રેમચંદને તથા તેના જેવા બીજાઓને જે સખસ દીલથી ચાહતા હતા, અને વખાણનાં ગીતોથી રીજવતા હતા, તેજ સખસ ગાલભરી લેઆનતથી અને ધીકારભરી બેનતથી ખરડવા લાગી. ખરા માતબરે જ્યારે મુફલેસ થયા, અને ખરા સાહકારે જ્યારે શંકટથી ફાકા મારવા લાગી ત્યારે પ્રેમચંદ કરેડપતીઓનોબી પતી ગણાતે હતો. * * * * *
ઉપરોકત કથન પારસી લેખકનું છેઃ લેક વાયકા ઉપરથી એ પલિત કરવા મથે છે કે “શેરસટ્ટા”માં સાને પાયમાલ કરનાર પ્રેમચંદભાઈ હતા. શું આ માન્યતા અપૂર્ણ નથી લાગતી ? અથવા એમ લખવામાં ઉતાવળ નથી કરી? લોક વાયકામાં સત્ય હોય છે, પણ કેટલીકવાર રજનું ગજ નથી હોતું? પ્રેમચંદભાઈ એ સમે પરમેશ્વર સરખા પૂજાતા; એ વાત સ્વીકારવામાં મારવ દેષ છે એમ કેણ કહેશે? લોકોને જેટલા પ્રેમચંદભાઈએ ઘસડયા હશે હેના કરતાં તેમની લેભ અને સ્વાર્થવૃતિ ઘસડવાને વધુ શકિતમાન થઈ હશે? કર્મવાદના સિદ્ધાંતને અનુસરનારાને આમાં કંઈ નવાઈ લાગશે નહીં.
તેમજ હરેક તે માનવી–મહાન પુરૂષ–ના કાર્ય વિષે માત્ર ગામગપાટા ઉપર આધાર રાખવાથી સત્ય તારવી શકાતું નથી; સાધારણ પંકિતના માણસ માટે પણ અભિપ્રાય આપતાં વિચારકને વિચારવાની આવશ્યકતા રહે છે તે પછી વેપારી આલમનાં પ્રભુ અને કર્ણ જેવા દાતારના સંબંધમાં, હેની ભાવના, ઈચ્છા, મહત્વાકાંક્ષા, અને વૃતિને અભ્યાસ કર્યા વિના, “સે સે ચુવા મારકે બિલ્લી બેઠી તપકું” એ ભૂખણ કવિની પંકિતને સદુપયોગ સુસ્થાને થર્યો છે એમ કે વિચારક સ્વીકારશે? અમે આ