________________
• ૧૯૭] જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ. [ ૩૦૭
ઈચ્છા તૃપ્ત થાય છે, તેના પૈસાનો દુરૂપયેગ થતું અટકે છે, વ્યવસ્થાપકના ઉપર લેક અવાજનો અંકુશ રહે છે, પાંજરાપોળની નાણાં સંબંધી સ્થિતિ જણાય છે, વિગેરે. માટે દરેક પાંજરાપોળે હિસાબ છપાવવો અથવા તૈયાર રાખી લોકોને જાહેર કરે એ ઈષ્ટ છે.
બેટિંગ—આ માટે આ માસિકમાં તથા બહાર પુષ્કળ લખાયું છે. અત્યાર સૂધી વેતાંબર બોર્ડિંગ ૪-૫ છે, પરંતુ ખરી રીતે તે માત્ર લેંગ (રહેવાનાં ઠેકાણાં) છે, બેકિંગ (ખાવાનાં ઠેકાણાં) નથી. જેના કૅલેજ કરતાં બોડિગનીજ ખરી જરૂર છે, એવા મી. મોતીચંદના મત સાથે આ લખનાર સંમત છે. કૉલેજમાં અતિશય ભારે ખર્ચ કરવો પડે, અને તે માટે પુરતી જૈન વિદ્યાર્થીઓની સંખ્યાજ કયાં છે ? વળી કોલેજ પણ એકલી નકામી છે, સાથે બેડિગ હોય તે જ કામની છે. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગ એજ ખરી છે. એનાથી ઉતરતે દરજે પરંતુ આપણે બેડિગ કરતાં અતિઘણે શ્રેષ્ઠ દરજે હરાચંદ ગુમાનજી જેન બોડિગ છે. યશની જરૂર નથી, માત્ર ફરજ બજાવવાની તથા કામ કરવાની ઈચ્છા છે, એ જમાને જેનેને માટે આવશે, તે જ દિવસે જેનોની ખરી ચડતી થશે. ત્યાં સુધી બધાં ફાંફાં છે. આપણા એક જૈન બંધુ મી. દીપચંદ માણેકચંદ છેડા વખતપર સ્ત્રીઓ માટે લેખો લખવા એક બહુ સારું ઈનામ જાહેર કર્યું હતું, તેવી રીતે સાચી દિશામાં શ્રીમાન પૈસે ખરચશે, વાહવાહ કહેવરાવવા માટે નહિ, પણ જરૂરની જગ્યાએ જ પૈસો ખરચશે, ત્યારે જ આપણો ઉદય થશે. તેવી રીતે બોડિંગ નામ રાખવાને બદલે લોજીંગ નામ રાખવાની જરૂર છે. જે લેંગે થયાં છે, તે બહુ સારી વાત છે, પણ અત્યારે જમાનાની જરૂરીઆત ખરા
ડિગની છે. બોર્ડિગના વ્યવસ્થાપકાએ અભિમાનથી કામ કરવાનું નથી, પરંતુ ખરા હૃદયથી ફરજ બજાવવાની છે. આ લેખકે દિલગીરી સાથે જોયું છે કે મુંબઈ બોડિગમાં અભ્યાસી વર્ગ ધર્મક્રિયામાં લગભગ તદન શૂન્ય છે. તેઓને બીલકુલ ધાર્મિક જ્ઞાન મળવાની વ્યવસ્થા નથી. તે થવાની બહુજ જરુર છે. બોડિગ સાથે સ્કોલરશિપની આવશ્યક્તા પણ બહુજ છે.
ભેજનગૃહ–સુરતમાં શેઠ રાયચંદ દીપચંદ ભેજનગૃહ છે, તેમાં ગરીબ અથવા શ્રીમાન જેને જમી શકે છે, અને પિતાની શક્તિ હોય તે પ્રમાણે પૈસા પેટીમાં નાંખી શકે છે. આવા ભેજનગૃહની પણ કેટલેક અંશે જરૂર છે.
શ્રાવિકાશાળા–મુંબઈ અમદાવાદ એ બે જગ્યાએ શ્રાવિકાશાળા સારી ચાલે છે. પાલણપુરમાં હાલ શરુઆત થઈ છે, પણ હજી તેને માટે કંઈ અભિપ્રાય ઉચ્ચારી શકાય તેવી સ્થિતિમાં તે નથી. અમદાવાદ શ્રાવિકાશાળા ઘણી સારી ચાલે છે. શ્રાવિકાશાળાની જરૂરીઆત એટલા માટે છે, કે મેટી