________________
૩ર૬].
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[અકબર
Per'sh policy and cunning Perish all that fears the Light, Whether winning whether losing Trust in self and do the right Some will hate thee, some will love thee, Some will flatter, some will slight, Cease from man, louk inside thee, Trust in self and do the right.
ચંદ્ર
મુંબઈમાં ઉભરાઈ જતી જીર્ણમંદિરાધારની
દીપોનું દિગ્દર્શન.
હાલને સમય એ બારીક આવી ગયો છે કે તે વિષે ઘણું બોલાયેલ તથા લખાયેલું હોવાથી અહીં લખવા જરૂર જેવું નથી. છતાં ટુંકામાં જણા વીશ કે કયાં આપણે આગળના વખતની જાહોજલાલી અને કયાં હાલને (નિર્માલ્ય) સમય કે જે વખતે આપણા જેવી વેપારી ઉચ્ચ કોમમાં કેટલાક બંધુઓને બે ટંક ( વખત) નું ખાવાનું પણ મળતું નથી. અને કેટલાકને તે પિતાના સ્વામીભાઈઓ. આગળ હાથ ધરવાનો વખત આવેલો છે. એક તરફથી આપણી સાંસારિક સ્થિતિ આવી છે ત્યારે બીજી તરફ આપણું ધાર્મિક સંસ્થાઓની સ્થિતિ પણ તેવી થાય એ સ્વાભાવિક છે, અને તેમાં મુખ્યત્વે કરીને આપણા પૂર્વજોએ ઉદાર દિલથી લાખે અને કરેનું દ્રવ્ય ખર્ચા મંદિરે બંધાવીને આપણને જે ઉમદા વારસે આપેલ છે તેની સ્થિતિ તે ઘણી જગાએ ખરાબ થઈ ગયેલી માલુમ પડે છે, જે બીના, કોન્ફરન્સ તરHથી જે મંદિર રાવળિ છપાયેલી છે તેમાંનું દિગદર્શન કરવામાં આવે તે સહેજ માલુમ પડી શકે તેમ છે. સુધારાના વધતા જતા સમયમાં તેવા ઉત્તમ સ્થાનોને સાચવી રાખવા સારૂ તેના વહીવટ કરતા ગૃડાએ કાંઈ પણ ઉપાય કરવા જોઈએ એ વાત વાસ્તવિક છે. તેવા ઉપાયમાં હાલ તે છેવટને ઉપાય માત્ર મુંબઈ, સુરત, અમદાવાદ, વિગેરે મોટા મોટા શહેરમાં ટીપે કરી નાણાં ભેગાં કરીને તેને સુધરાવવાનો રીવાજ ચાલુ થયેલું જોવામાં આવે છે. આ પ્રયાસ ઘણો સ્તુતિપાત્ર છે, એ કોઈથી ના કહી શકાય તેમ નથી. પરંતુ આવી ટીપે શરૂ થતાં અગાઉ ટીપ શરૂ કરી આપનાર ગૃહસ્થોએ અગર સંસ્થાએ