________________
૩ર૮] જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકટોબર મંડપમાં પુખ્ત વિચાર કરીને પૂર્ણ ઉત્સાહથી જ તેની જરૂરીઆત બતાવી હતી. તે હવે તેવી ડીરેકટરીને જે તમે ઉપયોગ કરે નહીં અને તેને કારણે બેટી ટીપે ભરાય અગર જરૂર કરતાં વધુ ખર્ચના નામે મટી ટીપે થાય તે એ બદલ આપને પિતાને જ વિચારવા જેવું છે.
આવી રીતે ટીપે ભરવાથી મારા સાંભળવા પ્રમાણે કાઠીઆવાડના કેટલાક ગામની પ્રથમ ટીપે થયેલી તેનાં નાણાં હજુ સુધી વપરાણાં નથી અને હવે પછી કયારે વપરાશે તે પણ કાંઈ નકી નથી. આનું કારણ શોધવા જઈએ તે ટીપે શરૂ કરનાર ગૃહસ્થ યા સંસ્થાઓની તથા ટીપે જે ગૃહસ્થની મારફતે થઈ હોય તેમની બેદરકારી સિવાય બીજું કાંઈજ જોવામાં આવતું નથી. માટે હવેથી તેમ નહીં થવાને ઉપરની રીતી મુજબ જે ટીપની શરૂઆત કરવામાં આવે તે મારા સમજવા પ્રમાણે ટીપના સંબંધમાં ઉપર પ્રમાણેની ફરીયાદે થવાનું કાંઈ પણ કારણ રહેશે નહિ. તેથી હું આશા રાખું છું કે મુંબઈ જેવા શહેરમાં ગેડીજી મહારાજના દેરાસરના ટ્રસ્ટી સાહેબો આવી રીતની તપાસ કરાવવા સ્તુત્ય પગલું ભરીને ખુલાસો થયા બાદ ટીપ ભરી આપવાનું શરૂ કરશે તે જે ઉત્તમ પૈસા કેટલીક વખતે ગેરવલ્લે જાય છે તેમ જતાં અટકી જશે. અને પરિણામે બેટી ટીપે કરવાવડે ઠગનારાઓથી પિતાના સ્વધર્મ બંધુઓના પિતાને પણ બચાવ થશે.
આવી રીતી ચાલુ થશે તે પછી ટીપે શરૂ કરાવનારા પિતાની મેળે જ પિતાની ટીપ ખરી છે કે નહિ તે બાબતની કોન્ફરન્સ ઓફિસ પાસે પ્રથમથીજ ચેકસી કરાવીને પછી જ ટીપ શરૂ કરાવશે. અને તે સાથે તે ટીપમાં લખેલી મુદતમાં તે કામ શરૂ થયું છે કે નહિ તેને તપાસ પણ કેન્ફરન્સ રાખશે. અને થયું હશે તે પુરું થયે તેને હીસાબ પણ કોન્ફરન્સ ઓફીસ માગશે. અને ઘણી સહેલાઈથી મેળવી શકશે. જેથી જે ઉત્તમ આશાએ આવી ટીપમાં આપણી સંસ્થાઓએ અગર ગૃહસ્થોએ નાણું ભરાવ્યાં હશે તેમના પૈસાને સવ્યય થશે.
D , G
સ્વદેશી હિલચાલ. સ્વાભાવિક રીતે કહે કે પછી બ્રિટીશ રાજ્યના પ્રતાપે કહો, પણ આજે હિંદુસ્તાનમાં કાંઈક શાંતિ તે છે. સો દેઢસો કે બસે વર્ષપર જે અશાંતિ, અને રાજ્યવિદ્રોહ, અને જનવિદ્રહ હતા તે આજે નાશ પામ્યા છે અને હેને સટે લેકાભ્યદયના પ્રયત્ન ઠામ ઠામ થતા જાય છે. સામાન્ય શાંતિ તે વ્યાપી પણ આપણું ત્રીશ કટિ બંધુની આર્થિક સ્થિતિ ક્ષીણ થતી દ્રષ્ટિગોચર થઈ દેશના હિતચિંતકે એ એનાં કારણ શેધવા પ્રયત્ન આરંભે, તેમાં એક