________________
૩૨]
જૈન કોન્ફરન્સ હેરસ્ટ,
[અકટોબર ૨૪–ગાંવ કોટવ કરાવે નંવર–૨–૨-૧-૮-૨-૧૦-૨૨––૧–૧૮
૨૨-૨૩–૧૪ માં પાસ દુવા હૈ. ૨૬ Tષ પાકી કરાવ નંવર–––––––૧–૧૦ ૨૪-૨૭–૧૮૨૨
૨૪–૨૬ વI પાસ દુવા હૈ.
કે
પ્રાંતિક કોન્ફરન્સો.
કેન્ફરન્સ એ શબ્દ સાંભળતાં જ આપણું હૃદય હર્ષથી એટલાં બધાં ઉભરાઈ જાય છે તેનું કારણ એજ કે–શ્રી જૈનવેતાંબર કેન્ફરનસ હયાતિમાં આવ્યા પછી આપણી કોમનાં ઉદય રૂપી વૃક્ષના સંપરૂપી બીજેને જે ઉદ્યમરૂપી જળ સિંચન થતું જાય છે તેથી આગળ જતાં વૃક્ષ ફાલી પુલીને એટલું મજબુત અને મોટું થશે કે તે વખતે હાલના સમયમાં આપણે જે સ્થાન પર છીએ તેના કરતાં ઘણી ઉત્તમ સ્થિતિએ જઈ શકીશું.
માળવા, મારવાડ જેવા પછાત પડેલા દેશે કે જે કેળવણીથી તદન બે નસીબ જ રહેલા છે, ત્યાંના આગેવાનો કોન્ફરન્સ ભરવાથી અનેક લાભ થાય છે. એમ સમજીને તેમજ પિતાના દેશની તથા પિતાની કેમની સ્થિતિ જે દિન પર દિન વધુ નબળી થતી જાય છે તેને સુધારવા અને કામમાં જે હાનિકારક રીત રીવાજે રૂપી સડા ભરાઈ ગયા છે તે એકદમ દુર કરવા સારૂ હવે જાગૃત થયેલા માલુમ પડયા છે તે ભવિષ્યના સારા વખતની નિશાની રૂપ છે. હાલમાંજ આપણું કેન્ફરન્સનાં મારવાડ, મેવાડ વીગેરે ભાગ તરફના જનરલ સેક્રેટરી સાહેબ મી. ગુલાબચંદજી ઢઢાએ માળવા તરફ પ્રયાણ કર્યું હતું
જ્યાંના વીશીયલ સેક્રેટરી પ્રતાપગઢવાળા શેઠ લક્ષ્મીચંદજી ઘીઆ જેઓ ઘણું બાહોશ અને ઉત્સાહી છે તેઓ તેમની સંગાથે આખા માળવા પ્રાંતના મેટા મેટા શહેરોમાં ફરીને માળવા ખાતે એક પ્રાન્તિક કેન્ફરન્સ ભરવાનું નકી કર્યું છે. કેન્ફરન્સ કંદર શહેર ખાતે ભરવાનું મુકરર કરવામાં આવ્યું છે. અને તે પિષ માસમાં ભરાશે એવી વકી રાખવામાં આવે છે. તેવીજ રીતે મારવાડના ગોલવાડ પ્રાંત ખાતે પણ આવી પ્રતિક કેન્ફરન્સ ભરવાની હિલચાલ ચાલી રહેલી છે. અને તે પણ થોડા વખતમાં નકી થઈ જશે એમ ધારવામાં આવે છે.
આવી જ રીતે આપણે વસ્તીવાળા બીજા દેશના આગેવાનો પણ પ્રાન્તિક કેન્ફરન્સ ભરીને આપણી મહાન કેન્ફરન્સના ઠરાવને અમલમાં મુકી તેને ટેકા રૂપ થશે ત્યારે આપણું કેમની ઉન્નતિ ઘણી ઝડપથી થશે એ નિસંદેહ છે