________________
૧૯૦૭ ]
આપણ' પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી
[ ૩૧૩
ઉપર વજન મુકે છે. ઉક્ત કરારનામાથી પર્વત ઉપરની ગમે તે જમીન દેરાસર તથા ધર્મશાળા આંધવા વગર લવાજમે આપણુને લેવાના હક છે તેમજ તેના માટે જોઇતા લાકડા તથા પથ્થર પણ મત લેવાના હુક જૈને ધરાવે છે. આ પ્રકારના હકાઉપર હાલમાં જે ત્રાપ મારવાના ઇરાદો રાખવામાં આવે છે તે સામે આપણે મજબુત વાંધા ઉઠાવવાની જરૂર છે.
આપણા માનપત્રના વાળવામાં આવેલા જવાબ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે લેફ્ટેનન્ટ ગવર્નર તરફથી આ સ ંબ ંધમાં ન્યાય મેળવવાની આશા સુખવી કેાકટની છે તેટલામાટે નામદાર વાઈસરોયને અને તેથી આગળ વધી બ્રીટીશ પારલામેન્ટને અરજ ગુજારવાની જરૂર છે.
એગાલમાં, પૂર્વ મેગાલમાં, તથા કાંઇક અંશે પાત્રમાં અને પરપરાએ આખા હિંદુસ્તાનમાં સત્તાના તારમાં તણાતા માજી વાઈસરાયના આપ ખુદ પગલાથી સત્ર અશાંતિ વ્યાપી રહી છે તેવા સમયમાં હિંદુસ્તાનના જુદા જુદા ભાગેામાં વસતી જૈન જેવી સુલેહને ચાહનારી પ્રજાની ધાર્મિક લાગણીને માન આપી સતષ આપવામાં ન્યાયી સરકાર પછાત રહે તે ઘણુંજ ખેદકારક ગણાવુ જોઇએ. આ સંબંધમાં જ્યારે દીઘ વિચાર કરીએ છીએ ત્યારે જુદુંજ ચિત્ર સૃષ્ટિગત થાય છે. અન્ય દૃષ્ટાંત જેવાં કે ગુજરાતી પાંચમી ચાપડીમાં આપણા ધર્મ વિરૂદ્ધ ઐતીહાસિક ભૂલાવાળુ જે લખાણ કરવામાં આવેલ છે તે બાબત આપણા તરફથી પાકાર ઉઠાવવામાં આવ્યા છતાં હજુ સુધી કાંઈ સતાષકારક પરિણામ નહી આણુતાં માત્ર તે બાબત વિચારમાં છે. તેવા જવાબ આપવામાં આવ્યા છે. ત્યારે મુસલમાન ભાઇએને તથા પારસી ભાઇઓને તેવીજ ખાખતમાં ઘટતા સુધારા કરવાની ખબર આપી દેવામાં આવી છે. આઉપરથી એટલેાજ સાર ખેંચી શકાય છે કે આપણી કામ ઉંચી કેળવણી મેળવવામાં પછાત હાવાને લીધે તથા આપણામાંના કોઈ ઉંચા સરકારી હોદાઉપર નિહ હોવાને લીધે તેમજ ગવનરની કે ગવર્નર જનરલની કાઉન્સીલમાં મેમ્બર તરીકે પણ નહિ શ્રીરાજતા હોવાને લીધે આપણી પ્રતિષ્ઠા, એક માતબર કેમ તરીકે મહત્તા સરકારની નજરમાં જોઇએ તેટલી ઉંચી જગ્યા રોકતી નથી.
આ વિષયની ચર્ચામાં ઉતરતાં લેખ લાંબેા થઈ જવાના ભયથી ટુંકાણમાં સુચવવાનું કે પ્રસ્તુત વિષય તરફ સઘળી બાજુએથી વિચાર કરતાં હાલના સાંગાની ચોગ્ય રીતે તુલના કરી આપણા અગ્રેસરાએ ત્રણ ચાર મુદ્દાઉપર વિચાર કરવાની
આવશ્યકતા છે.
આ કેસમાં આગળ પગલાં ભરવામાટે કારોબારી અમલદારો તરફથી વ્યાજી ન્યાય ન મળે તે આપણા કેસ મજબુત છે તેથી ખાસ કરીને ન્યાયની કાર્ટાના આશ્રય લેવા ખાખે તથા પુષ્ઠ વિચારથી ઘરમેળે સમાધાન કરવાની ઉપયાગીતા જણા ય તા તે ખાખે તથા ખીજા જે કાંઈ પગલાં ભરવાનુ જરૂરનું જણાય તે બાબે શ્વેતામ્બરા અને દિગમ્બરોએ ભેગા મળી કામ કરવાથી કેટલા ફાયદો થઈ શકે તેને વિચાર કરવે તે