________________
૧૯૦૭ ]
આપણું પવિત્ર તીથ શ્રી સમેતશીખરજી.
[ ૩૧૧
was perpetrated, in the establishment of a piggery and a factory for lard from Swine's flesh in the immediate vicinity of the Pilgrim route. I do not suppose that any Jain can have felt very much more strongly than I did, as I read of this incident, in the history of this case and I was glad to see how clear was the legal decision interdicting this insult to your religious feelings.
યાત્રાળુઓને પતઉપર જવના માર્ગની તદ્દન પાડોશમાં, ડુક્કરના માંસમાંથી ચરખી બનાવવાનું કારખાનું ખુલ્લું મુકયાના ધીકારવા યાગ્ય નુલમાટના સમાચાર જે અરેરાટની લાગણીથી સાંભળ્યા છે તેઓની તરફઅતઃકરણથી જે દીલશેોજી ધરાવુ છું તે પ્રદર્શિત કરવાને અશક્ત છું. ”
તેએ સાહેબ પોતાના જવાબની શરૂઆતમાં કહે છે કેઃ—
''
I certainly do not require any assurance from you of the loyalty of the Jain Community.
· જૈન પ્રજાની વફાદારી માટે તમારી પાસેથી ખાત્રી મેળવવાની હું જરૂર ધારતા નથી. હું કબુલ કરૂ છું કે પાર્શ્વનાથની મારી મુલાકાતથીઆ બાબતમાં તમારા તરફની મારી દીલસાજી વધારે મજબુત થઇ છે. સ્હેજ પણ ધર્મની લાગણી ધરાવનાર માણસ ઉપર મધ્ય ભાગની ટેકરીની પવિત્રતા અસર કર્યા વગર રહેશે નિહ.
આવી રીતે મીઠા મીઠા શબ્દોમાં પેાતાના વિચારા પ્રદશિત કર્યા છતાં પણ મુદ્દાની વાત કહેતાં નામદાર લેફ્ટેનન્ટ ગવર્નર સાહેમ જરા પણ આંચકા ખાધા વિના શ્રી કુંથુનાથજીના દેરાની આજુબાજુની ટેકરીના ભાગ અલગ રાખવા માટે આપણી પાસેથી સારી જેવી રકમની પાલગંજના રાજાનું ખીસું તર કરવા માગણી કરે છે. અને ત્રીજા ભાગ ઉપર તેા જમીન પટે આપવાના તેના હક કાયમ રાખે છે.
સને ૧૮૯૩ ના કલકતા હાઇકોર્ટના જજમેન્ટ ઉપરથી જેવી રીતે માલેકીપણાના હુક પાલગંજના રાજાના મુલ રાખવામાં આવેલ છે તેવીજ રીતે કરારનામાથી તથા પર ંપરાના કબજા ભોગવટાથી આપણા જે હક પ્રાપ્ત કરેલ છે તેના સંબંધમાં હાઇકોર્ટના નામદાર જજોએ જે વિવેચન કરેલ છે તેના ઉપર નામદાર લેફ્ટેનન્ટ ગવરે જેટલું ધ્યાન આપવુ જોઇએ તેટલું આપ્યું નથી અને તેથી બન્ને બાજુને ન્યાય આપવાના કામાં નિષ્પક્ષપાતપણે પોતાની પાસે રજુ થયેલી હકીકતાની તુલના કરવામાં તે નામદાર નિષ્ફળજ નિવડયા છે, એમ કહેવું તેમાં જરા પણ અતિશયાક્તિ નથી.
મુસલમાની રાજ્યમાં પણ આ પતની પવિત્રતા જળવાઇ રહેલી હતી એટલુંજ નહિ પણ આપણા શ્રીમાન આચાયવર હીરવિજયસૂરિજીને મેગલ શહેનશાહ અકબર બાદશાહે આપણા તીર્થસ્થળ ગણાતા સવે પર્વતાની, તેને