________________
૧૯૦૭] જેને આપ બળથી આગળ વધવાની જરૂર. [ ૨૭૭ જૈનોએ આપ બળથી આગળ વધવાની જરૂર.
But gentlemen, our future rests with us. There is no civilized and progressive Nation in Europe or in America which has not sccured its own place in the world's history by its own endeavours, strenüous and persistent in all departments of national life. The call now comes to us from Japan, aye from China too and other Eastern lands and it is the same stirring call, teaching us the great lesson of Self-Help and Self-Reliance. Parsees and Jains, Mahomedans and Hindoos, let us all sink the petty jealousies and differences which divide us, let us all unite in a common endeavour in the present and a common faith in the future and our success in this great endeavour is assured.
Mr. R. C. Dutt. - મુંબઈથી બસો માઈલ દૂર આવેલા ગુજરાતની અસલની રાજધાની રૂપ, હુન્નર ઉદ્યોગના પ્રાચીન સ્થંભ રૂપ, અંગ્રેજોના ઉદયના પાયા રૂપ, અને શેખીને તેમજ સહેલાણીઓના સ્થાન રૂપ, ખાવા પીવામાં એક્કા પણ બીજા કામમાં સુસ્ત ગણાતા પ્રખ્યાત સૂર્યપૂર-સુરત શહેરમાં ભરવામાં આવેલી ઉગ હુન્નરની કેન્ફરન્સના પ્રમુખ–એક ' વખતની રાષ્ટ્રિય કોગ્રેસના પ્રમુખ, વડોદરાના મહેસુલી ખાતાના અમલદાર અને હિંગ દના પ્રખ્યાત રાજ્ય દ્વારી મી રમેશચંદ્ર દત્તે આ લેખને મથાળે લખેલા જે વિચારે જણાવ્યાં હતા તે તરફ આપણુ જેન વર્ગનું ધ્યાન ખેંચું છું. તેણે જણાવ્યું હતુ કે –
ગૃહસ્થ ! આપણું ભવિષ્ય આપણજ હાથમાં છે. અમેરીકા અને યુરેપની એવી કોઈ પણ સુધરેલી તેમજ આગળ વધેલી પ્રજા નથી કે જેણે પ્રજાકિય જીદગીના દરેકે દરેક વિભાગમાં, પોતાના ભગીરથ અને ખંતીલા પ્રયત્નોથી દુનીયાની મહાન પ્રજાઓની સંફમાં પિતાને માટે પણ ગ્ય સ્થાન મેળવ્યું હોય નહિ! અને હવે આપણને જાપાન–અરે જાપાન એકલું નહિ પણ ચીન અને બીજી પૂર્વની ભૂમિ પોકાર કરીને કહે છે કે તમે સ્વસતા અને સ્વશક્તિને પાઠ શીખો. પારસીઓ અને જેનો મહમેદને અને હિંદુઓ ! ચાલે આપણે જે નાના નાના ઈર્ષાના કારણોથી એક એકથી જુદા પડી ગયા છઈએ તે ભૂલી જઈએ. ચાલે આપણે વર્તમાન કાળના સર્વના લાભના પ્રયત્નમાં એકત્ર થઈ ભવિષ્યના સારા પરિણામમાં પણ એકતાન થઈએ. આ ભગીરથે પ્રયત્નથી આપણી ફતેહ નકી છે.
મીરમેશચંદ્ર દત્ત.