________________
૨૯૪ ]
જૈન કન્ફન્સ હેરલ્ડ.
[આકટાખર
ખાવાથીજ આપણે નિઃસત્વવાળા, પરતંત્ર, નિર્માલ્ય અને બાયલા થયલા છીએ, અને તેથીજ આપણી અધોગિતને ફેરવવાની અગત્ય છે.
એ અધાતિ કાંઇ થેાડા સમયમાં ફેરવી શકાય એમ નથી, સેકડા વરસાના સંસ્કાર સ્વલ્પ સમયમાંજ દૂર કરી શકાય એમ નથી, તે માટે અત્યંત ધીરજ અને અગાધ પ્રયત્ન અને ખંતની જરૂર છે.
લગભગ
દિશાએ જતા હાય
તેથી ઉલટી દિશાએ
આપણું શરીર સાત ધાતુઓનુ બનેલુ છે અને એ સાત ધાતુ ત્રીશ વરસ સુધી વધતી જતી હોવાથી તે દરમ્યાન શરીર પૂર્ણ અંધાવાનું કાય દર પળે આગળ વધે છે. એ વરસા શરીરના બંધારણની ક્રિયા માટે ઘણાજ અગત્યના છે, અને તેથી જો તે વરસા દરમ્યાન જો એ સાત ધાતુએ વધે તેા શરીર ઘણુંજ મજબૂત થાય છે. આપણા પૂર્વજો શરીરના એ બળવિષે પૂર્ણ માહિતી ધરાવતા હતા, અને તેથી તેને પાષણ મળે એવા ઉપાયા યાજતા હતા. એ વખતે કુદરતજ પોતે, શરીરબળ વધારવા માટે અનુકુળ હોય છે અને કુદરતના તે કામને મદદ મળવાના પ્રયત્ન આદરવાથી મનુષ્ય એછી મહેનતે પાતાના શરીરના બળને વધારી શકે છે. પવનના પ્રવાહ ઉત્તર તે વખતે જો તેજ દિશામાં ચાલવામાં આવે તા જેમ ચાલવા કરતાં વધુ ઝડપથી ચલાય છે ને જેમ નદીના વેગ ચાલતા હાય તેજ દિશામાં વહાણને ચલાવવાથી તે વધુ ઝડપથી ચાલે છે, તેમજ જે વખતે શરીરબળના પ્રવાહ વધારી શકાય તેજ વખતે જે તેને વધારવામાં આવે અથવા વધારવાના પ્રયત્ન સેવવામાં આવે તે શરીરબળ વધે છે. એટલુ જ નહિ પણ મનોબળ અને આત્મબળ પણ વધે છે. પણ તેથી ઉલટી રીતે જે વખતે એ શરીરબળ વધારવાના પ્રસંગ પ્રાપ્ત થયેા હાય તેજ વખતે, કુદરત આપણને સાનુકુળ હોય તેજ વખતે એ શરીરના બળમાં ઘટાડો થાય એવા ઉપાયા યોજાય તેા તે માણસનું શરીર બળવંત કયાંથી થાય? એક કાણી ગાળીમાં ભરવાથી જેમ એક તરફથી તે ભરાતાં, ખીજી તરફથી તે ખાલી થાય છે, તેજ રીતે જો એક તરફથી બળ વધારવાના ઉપાયો યોજાય અને બીજી તરફથી તે ઓછા થવાના માર્ગ ખુલ્લા મુકાય તેા પરિણામ ખાટુ જ આવે એ અસ્વાભાવિક નથી. ઘણાક માણસેા શીરા, ખાસુદ્દી, પુરી, દુધ વગેરે પુષ્ટિકારક ખેારાક ખાય છે, તે છતાં તે જેવાને તેવા શિત હીન રહે છે. એને સબબ આવાજ કારણેામાં જડી આવે છે. એક રાગથી ભરેલા શરીરમાં ઉપરના પૈાષ્ટિક ખારાકા ભરવાથી તેએની અસર ગુમ થઈ જાય છે. એજ રીતે જયાં વીય વધારનારા ઉપલા પદાર્થો એક વખત આરાગતા હોય ને ખીજે વખતે વી ખાલી થવા રૂપ વિષયાસક્તિ, સ્ત્રી સગ કે અન્ય કુટેવા લાગુ પડી હોય યા અત્યત અભ્યાસ કરવાની ચિંતા, પૈસા