________________
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવળી.
પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કોન્ફરન્સ ઓફિસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જેન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુ
સ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઇડ (ભોમીયા) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કેમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મારા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુ.
સ્તક રેયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. : મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ.
નવી તિ! પવિત્ર!!
!!! धी इन्डीयन सोप एन्ड केन्डल फेक्टरी लीमीटेड.
રાજ , વીજળી, પુવ. मीणवत्ती.
साबु. झुमर, वालसेट अने गाडीना फानसो ( नाहावाना, औषधिय अने धोवाना वार माटे जुदा जुदा कद अने वजननी सर्वे ) सोप वीगेरे. નાતની પીળવાનો.
. . वराळ यंत्रथी चालतुं आ एक मोहोर्टी कारखानुं छे अने तेमा चरबी रहित पवित्र साबुओ तथा मीणबत्ती बनाववामां आवे छे. भाव पण घणा सस्ता छे. उपरने शीरनामे पत्र लखीने प्राईसलीष्ट मंगावो.