________________
૨૮૮] જૈન કેન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર નવી ગુજરાતી વાંચનમાળા, મુંબઈ ઇલાકાના કેળવણું ખાતા તરફથી છપાયેલી નવી ગુજરાતી વાંચન માળામાં કેટલીક ભુલ થયેલી તે સુધરાવવા સંબંધમાં મે કેળવણું ખાતાના વડા તરફ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ તરફથી તા ૧૨ જુલાઈના રોજ અરજી કરવામાં આવી હતી તેને મળેલ જવાબ.
No. 5103 of 1907–1908. Poona, office of the Director of Public Instruction.
19th. August 1907.
To
Sir
The Assistant Secretary Shri Jain Swetamber Conference
Girgaum, Bombay. In reply to your letter dated the 13th instant I have the honour to state, the letter dated 22nd July 1907 signed by the General Secretaries of your Conference is being considered and an answer will be sent to them in due course.
I have the houour to be
Sir Your most obedient servant
Sd/F. G. SELBY, Ag. Director of Public instruction,
ॐ नमोतिथ्थस
ક્ષમાપના શ્રી વીરશાસન રત્ન,
* (હરિગીત) શ્રી સંઘ સાધુ સાધવી, શ્રાવક અને વળી શ્રાવિકા, એ બધુજન મણિ માહરી, જે વીરશાસન માલિકા, તેનાં ઘણાં મેં દુહવ્યાં, તન, મન, વચન, આ વર્ષમાં, હું યાચું છું શ્રી વીર સાખે, ક્ષમા આપ સર્વથા.
લી. શ્રી વીરના તીર્થને - લધુતમ બાળ લાલન,