SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮] જૈન કેન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર નવી ગુજરાતી વાંચનમાળા, મુંબઈ ઇલાકાના કેળવણું ખાતા તરફથી છપાયેલી નવી ગુજરાતી વાંચન માળામાં કેટલીક ભુલ થયેલી તે સુધરાવવા સંબંધમાં મે કેળવણું ખાતાના વડા તરફ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ તરફથી તા ૧૨ જુલાઈના રોજ અરજી કરવામાં આવી હતી તેને મળેલ જવાબ. No. 5103 of 1907–1908. Poona, office of the Director of Public Instruction. 19th. August 1907. To Sir The Assistant Secretary Shri Jain Swetamber Conference Girgaum, Bombay. In reply to your letter dated the 13th instant I have the honour to state, the letter dated 22nd July 1907 signed by the General Secretaries of your Conference is being considered and an answer will be sent to them in due course. I have the houour to be Sir Your most obedient servant Sd/F. G. SELBY, Ag. Director of Public instruction, ॐ नमोतिथ्थस ક્ષમાપના શ્રી વીરશાસન રત્ન, * (હરિગીત) શ્રી સંઘ સાધુ સાધવી, શ્રાવક અને વળી શ્રાવિકા, એ બધુજન મણિ માહરી, જે વીરશાસન માલિકા, તેનાં ઘણાં મેં દુહવ્યાં, તન, મન, વચન, આ વર્ષમાં, હું યાચું છું શ્રી વીર સાખે, ક્ષમા આપ સર્વથા. લી. શ્રી વીરના તીર્થને - લધુતમ બાળ લાલન,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy