SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અપુર્વ શોધ. જરૂર વાંચે. ચમતકારી પ્રાગ. | નયનચીંતામણું ગુટીકા. Aો નેત્ર વિનાને માનવી, જીવતે પણ મૃત જાણ હ• એજ નયન ચીંતામણી દીએ નેત્રનું દાન. નયન ચીંતામણી:– મહા પ્રભાવિક ગુટીકાને હમે કોઈ માહીત્મા પાસેથી મેળવીને ઉમે ગુપ્ત રાખતા હતા પણ હમારા ઘણુ બંધુઓના અનુગ્રહથી લાભાલાભનું કારણ માની લેમ નહી રાખતાં તેના ખર્ચના પ્રમાણમાં કીંમત રાખી હમે જાહેર કરવાને ઉક છે ધરાવીએ છીએ. ઈલીશ દવાનો કોઈ પણ રીતે ખપ નહી કરતાં ફક્ત વનસ્પતિએ સોધન કરી વન 1 રસમાં એક દીવસે બને છે. ઘણા ધતીગના બહાળા લખાણથી ધણા જ સધાભ્રષ્ટ્રમાં થઈ. ગએલા હશે પરંતુ શંકા રહિતપણે વિદેશી ઉદ્યોગને ઉતેજન આપી દેશ પરદેશમાં પ્રચલીત કરવાને મારી વિનંતી છે. આ ગુટીક નેત્રમાં અજન કરવાથી છારી, ખીલ, પરથાળા, પડળ તીઓ, રતાંધળા, ફલા વા ખદખીલબળતા, રાડ, ઝાંખાશ, પાણી ઝવું, દંખવા આવવું - , વિગેરે તમામ દરને ઝડપથી મટાડે છે તેમજ નિરમળી આંખોમાં આંજન કરવાથી નજર - ઈ સાફ રાખે છે તથા પી હમારી અસ તેસી શુટીકાનું અંજન કરવાથી એક આંતરીઓ, બે આંતરીઓ ત્રણ આંતરીઓ, ચેથી તાવ તથા બેરાસ પણ અજન કરવાથી મટાડી મોટા અચંબાને ધરાવનારી છે. આવી બુટીકા કઈ વખત બહ ર પડેલી અસંભવીત હશે. હમોએ ચેકસ અનુભવ મેળવી ઘણાં દરદ સારો થવાથી જાહેરમાં મૂકીએ છીએ. ઘણું દવાઓથી કંટાળી ની ગરાં થઇ ગએલા જનોએ તો વિલંબ કર્યા વિના જુજ કીમતમાં ખરીદી ખાત્રી કરે. હમો પણ ખરી ખાત્રીથી કહીએ છીએ કે આ ગુટીકા કદી પણ પાછી ફરનાર નથી ખરીદ નારને અપુર્વ લાભ છે દરેકને અવશ્ય રાખવા યોગ્ય છે આ ગુટીકાને ખપ કર્યાંથી બીજી ક દવાઓને ખપે રહેશે જ નહી આ ગુટીકા છ માસ ચાલે તેવા પ્રમાણમાં બનાવેલી છે. સુંધી અને સસતી, ઘણું વાળી આ ટીમને પહેલ વહેલો જનમ થયો છે. સુત્ત બંધુઓ ખરીદે, દરેક બંધુઓને ઉતેજન આપી ખરીદી અને ચમત્કારી ઔષધીનો અનુભવ કરો. - સામટુ ડઝન એક ખરીદનારને ડબી ૧ કમીશન આપવામાં આવશે. આ કામત ડબી 1 ના રૂ. ૨) પિસ્ટેજ જુદુ. જૈનના સાધુ સાધવીને ખપ સારૂ મફત મે- કલી આપવામાં આવશે. ખરીદનારે હમારા નામનું હેન્ડબીલ તપાસીને લેવું આ બનાવનાર. મેસર્સ પી એન્ડ બી. બ્રધર્સ. ઠે. મુળજી કાળા ટેપી વાળા મોતી બજાર, મુંબઇ, ઢઢાછાપનું પવિત્ર કેશર. - - સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે ખાસ પ્રતિનિધિ મેકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ લા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મી, ઢફાની છબીને “ટેડ માર્ક” છે તે નીચેના સ્થળેથી મળશે. મુંબઈ જૈન ધે, કેન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધુની, જથ્થાબંધ વેચતાર એકલા માલેક, જૈન મંદીર સામે કછી દશા ઓસવાળ જૈન મહાજન આશ્રિત માડી, મુંબઈ, સ્વદેશી કંપની.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy