________________
૧૯૦૭] * મનુષ્ય દેહ શાને માટે છે?
રર૯ શિકાર માટે તે સવાલજ હોઈ શકે નહિ. એક માણસ પિતાને ઘેર ઘેડા સુખમાં પણ જે આનંદ લઈ શકે છે, તે ઘણું સુખમાં પણ બંધનમાં લઈ શકતું નથી. તેવી જ રીતે પિપટ, તેતર, બગલાં વિગેરે જેને પાંજરામાં પૂરી, જોઈએ તેટલું સુખ આપે તે પણ તે કદી સુખ માની શકે નહિ, કારણકે સ્વતંત્રતા, છુટ સૈને વહાલી છે. શિ વાજીને પિતાના ડુંગરી કિલ્લામાં થોડાં સાધનોથી જે સુખ લાગ્યું તે સુખ અતિશય વિભાવવાળા એરંગજેબના બાદશાહી મહેલમાં પણ લાગ્યું નહિ, તેવી જ રીતે પાંજરામાંના પક્ષીઓનું સમજવું. જીવહિંસા માટે જેમ બને તેમ વધારે સાવધ રહેવું એજ આત્મકલ્યાણને માર્ગ છે, મનુષ્ય જીવનની સફળતા છે.
પાંચ મહાવ્રતમાં બીજું અસત્યના ત્યાગરૂપ વ્રત છે. કેધ, લોભ, ભય તથા હાસ્યથી બેલાતું અસત્ય અતિશય પાપબધન કરનારું છે, ભયથી અસત્ય કહેવાઈ જાય તે પણ પાછળથી ઘણે પશ્ચાત્તાપ થાય છે તે પાપ બંધ ઓછો થાય છે. કોધથી તથા લોભથી બેલાતું અસત્ય બીજાં ઘણું અસત્ય બોલાવે છે. હાસ્યથી મશ્કરીમાં બોલાતું અસત્ય ઘણુંજ પાપબંધન કરતા છે. હસતાં હસતાં બાંધેલું કર્મ રેતાં રેતાં ભેગવવું પડે છે.
ત્રીજું મહાવ્રત અદત્તાદાનના ત્યાગરૂપ છે. મોટી અથવા નાની ચેરી જે પકડાય તે તે સરકાર તમને તેની શિક્ષા કરી શકે તેમ છે, પરંતુ તમારી નાની ચીજ જતાં પણ તમને જેમ દુઃખ લાગે છે તેમ બીજાનું કાંઈ પણ લેતાં તેને દુઃખ થશે એમ ધારી, તથા તમારો આત્મા ખોટી ટેવવાળે થશે એમ જાણી એ પાપથી દૂર રહેવા પ્રયત્ન કરે, એ આપણી ફરજ છે.
ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય છે. વિવેક વિલાસ નામના પુસ્તકમાં વિષયસેવનની મર્યાદા બતાવેલી છે. બ્રહ્મચર્ય સર્વોત્કૃષ્ટત્રત છે, પરંતુ તે સર્વથા વિવિધ વિવિધ ઘણાજ થોડા જીવોથી પાળી શકાય છે. એક વખત વિષયસેવનથી સમુછિમ, ગભેજ અને એકેદ્રી છની અત્યંત હિંસા થાય છે. તે પાપ જેવું તેવું નથી, શરીરબળ ઘટે છે, તેથી મનોબળ પણ ઘટે છે, આત્મબળ પણ ઘટે છે, ધ્યાન ઓછું લગાવી શકાય છે, મોક્ષ દૂર જાય છે. સ્વામી દયાનંદ ત્રણ વર્ષે એક વખત જ વિષયસેવન ઈષ્ટ કહે છે. તેઓ ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું કહે છે. હાલ તેમ થવું સંભવિત નથી, પરંતુ ૧૮ વર્ષની ઉમર સૂધી તે લગ્ન નહિ કરવાની જરૂર છે. બાળક પાસે લગ્નની વાતજ નહિ કરવી, કઈ કરે તે ઉડાવી દેવી એજ સારો રસ્તો છે. પાંચમ, આઠમ, ચિદશ વિગેરે તિથિઓ તથા પર્વોએ બ્રહ્મચર્ય પાળવું વિગેરે અવશ્ય જરૂરનું છે, મોરબીવાળા મી. દુર્લભજી ઝવેરીએ બહાર પાડેલા એક પુસ્તકમાં જણાવ્યું છે કે અમુક તિથિઓએ બ્રહ્મચર્ય પાળવાથી તે દિવસે ઉત્પન્ન થયેલું ફરજદ અમુક અમુક ખામીઓવાળું થાય ઉ વિષય. સેવનમાં જેમ મર્યાદા રહે તેમ આત્મકલ્યાણ વિશેષ છે. કેઈ બિચાટે પણ પય. હલકી સ્થિતિના તિર્યંચ સાથે મિથુન સેવે છે, એ તે અતિપારી આલમના છે. મિથુન સેવનમાં પણ આસકિત, લોલુપતા, વિશેષ રાખવાથી હહત્વાકાંક્ષા, અને ષિત થાય છે અને પાપને બંધ વિશેષ થાય છે.
કું” એ ભૂખણ - સ્વીકારશે? અમે