________________
માનાધિકારી (ઓનરરી): ઉપદેશક તરીકે કાર્ય કરવાની
ઈચ્છા રાખનાર વકતાઓને ઉત્તમ તક. આપણી કોન્ફરન્સે પસાર કરેલા ઠરાવે તાકીદે અમલમાં મેલવા માટે તથા કોન્ફરન્સના હેતુઓ સમજાવવા માટે પાંત પોતાના જીલ્લાઓમાં ફૂરસદને વખતે ભાપણ આપી જેને કામની ઉન્નતિ કરવાની ઈચ્છા રાખનારાઓને આ કાર્યને માટે તેઓની લાયકાત સંબંધી ખાત્રી થયેથી રેસીડંટ જનરલ સેક્રેટરીની સહી સાથના ઉત્તમ પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉક્ત ઈચ્છા રાખનારાઓએ આ સંબંધમાં નીચેના સરનામે પત્ર વ્યવહાર કરવો.
આસીસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ
ગીરગામ–મુખઈ.
RATES FOR ADVÈRTISEMENT,
જાહેર ખબર આપનારાઓને અમૂલ્ય તક. શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસ્તી જૈન જેવી ધનાઢય કામમાં બહાળો ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવે નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
અડધુ
પિજ
|| પા, પિજ | ચાર લાઈન
એક વર્ષ માટે
છ માસ
ત્રણ માસ 5
|
૧૨
|
૭
૨-૮-૦
એક અક 5
જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે, જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેંડબીલ વહેંચવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે, તે માટે સઘળે પત્રવ્યવહાર તથા મનીઓર્ડર વગેરે નીચેના સરનામે મોકલવા.
આસીસ્ટંટ સેક્રેટરી - શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
ગીરગામ–મુંબઈ