________________
અમે અને અમારા શુભેચ્છકો, . આ માસિકને નમુનેદાર થતું જોવાની યેશ રાખનારાઓને તથા અન્ય ગ્રહોને સવિનય જણાવવાનું કે ટીકાકારો તરફથી આ માસિકના સંબંધમાં જે પિથ લે અગ્ય ટીકા, તેને સુધારવાના ઇરાદાથી અથવા તે. ઉતારી પાડવાની દાનતથી, કરવામાં આવે છે તેના તરફ અાએ ઘટતુ લક્ષ્ય આપ્યું છે અને તેનો ખુલાસે જરૂર જણાશે તો હવે પછી આપવી ઇચ્છા રાખીએ છીએ તોપણ એટલું ઉમેરવાની જરૂર જણાય છે કે તેને ઉત્તમ માસિક બનાવવાને માટે અમે બનતા પ્રયાસ કરીએ છીએ અને તેના અંગે ગ્રેજ્યુએટસ એસેસીએશનના બને તથા અન્ય વિદ્વાન લેખકોને આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ કે તેઓ સાહેબે પણ પિતાની ફરજ યથાર્થ રીતે બજાવવા ઉધત થશે. આથી કરીને આપણે આશા રાખીશું કે વિદ્વાનૂ લેખકની કસાયેલી કલમથી ખાયેલા લેખાથી પુષ્ટ બની કેન્ફરસનું વાર, જૈન સમુદાયમાં પ્રિય થઇ પડે અને તે દ્વારાએ કોન્ફરન્સના હેતુઓ સરળતાથી પાર પડવાનું બની શકે. કિંબહુના.
RATES FOR ADVÈRTISEMENT,
જાહેર ખબર આપનારાઓને અમૂલ્ય તક. શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સનું વાજીંત્ર ગણતું આ માસિક કે જેને હિંદુસ્તાન નના જુદા જુદા ભાગોમાં વસ્તી જેને જેવી ધનાઢય કામમાં બહાળે ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવે નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
અક
અડધુ
9
| પા. પેજ | ચાર લાઇન
|
એક વર્ષ માટે
છ માસ
5
રર
|
૧૨
ત્રણ માસ
છે
|
--
એક અંક
|
જાહેર ખબરો હિંદી, ગુજરાતી યા ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે, જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબીલ વહે ચવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે, તે માટે સઘળો પત્રવ્યવહાર તથા મનીઓર્ડર વીગેરે નીચેના સરનામે મોકલવા.
આરસીસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન કહેતાંબર કોન્ફરન્સ
- ગીરગામ- મુંબઈ